________________
લોક તથા અલોકને પ્રકાશિત કરતાં હોવાથી સૂર્યોથી પણ અધિક પ્રકાશ કરનારા એ અર્થમાં સિદ્ધ થાય છે.૦
સારવાંમીરા-(સીરિયર મીરા:)-સાગરવરથી પણ ગંભીર ૧. આવસ્મય હારિભદ્રીય ટીકા “સારવમીરા' પદની સંસ્કૃત છાયા “સીRવરાજ' એ પ્રમાણે કરે છે. એટલે “મા' પદને સ્થાને તે “શ્મીરતર એવો પ્રયોગ કરે છે. સાગરવર' એટલે સ્વયંભૂરમણ સમુદ્ર. પરીષણો અને ઉપસર્ગો આદિથી ક્ષોભ ન પામતા હોવાથી તેઓ સ્વયંભૂરમણથી પણ વધારે ગંભીર છે. ૨. લલિતવિસ્તરા ઉપર્યુક્ત અર્થને માન્ય રાખે છે. પણ તે “પીરા' પદનો અર્થ
જગ્ગીરાઃ' એટલે કે ગંભીર એ પ્રમાણે કરે છે. ૩. ચેઈયવંદણ મહાભાષ્ય, યોગશાસ્ત્ર સ્વોપલ્લવિવરણ તથા ધર્મસંગ્રહ લલિતવિસ્તરા એ
ઉપર જણાવેલ અર્થ જ માન્ય રાખે છે. ૪. દેવવંદન ભાષ્ય તથા વંદારવૃત્તિ “સારવારમીરા' પદનો અર્થ સ્વયંભૂરમણ સમુદ્રની
જેવા ગંભીર એમ કરે છે. “સારવમીરા' પદનો ‘સારવર: તક મેરા: તિ સરિશ્મીરા?' એ પ્રમાણે કરે છે.
આ રીતે “સાગરવર ગંભીરા' એ પદ, “સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર યા તો “સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર' એ અર્થમાં સિદ્ધ થાય છે.
સિદ્ધા સિદ્ધિ મમ ફિરંતુ-(સિદ્ધા: રિદ્ધિ મમ વિશç)-કૃતકૃત્ય બનેલા તેઓ મને સિદ્ધિ આપો. ૧. આવસય હારીભદ્રીય ટીકા, લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર, સ્વોપલ્લવિવરણ તથા
ધર્મસંગ્રહ “સિદ્ધા' પદનો અર્થ ‘કર્મો ચાલ્યા જવાથી કૃતકૃત્ય થયેલા એ પ્રમાણે કરે છે. અને બાકીના પદોનો અર્થ (તેઓ) “મને સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિને
આપો એ પ્રમાણે કરે છે. ૨. ચેઈયવંદણ મહાભાસ ઉપર્યુક્ત અર્થ જ માન્ય રાખે છે અને “સિદ્ધા' ની વ્યાખ્યા
નિખિતા' (જેમના પ્રયોજનો પૂર્ણ થયાં છે તે) એ પ્રમાણે કરે છે. ૩. દેવવંદન ભાષ્ય તથા વંદાવૃત્તિ “સિદ્ધા' પદનો અર્થ, જેમના સમગ્ર કર્મો ક્ષીણ
થાય છે તે એ પ્રમાણે કરે છે. ૪. આચાર દિનકર જણાવે છે કે અહીં સિદ્ધા પદથી મોક્ષમાં રહેલા શ્રી જિનેશ્વર
ભગવંતો લેવા.