________________
ઉપરાંત વિદુરથમના અને નગરમાળ બે પદ વચ્ચે કાર્યકારણ સંબંધ યોજે છે. એટલે કે તીર્થકરો વિધુતરજોમલ છે માટે પ્રક્ષીણજરામરણ છે એમ જણાવે
છે. ૭૩
રળ-મર પદ- તીર્થકરોની વૃદ્ધાવસ્થા અને મરણ સંપૂર્ણ રીતે નષ્ટ થયેલા છે તેવા.-એ અર્થમાં સિદ્ધ થાય છે.
-વિ-(જિતુવશરિરી)-ચોવીસ અને બીજા
અહીં ૧૩ જિ પદ પ્રથમાના બહુવચનમાં વપરાયેલ છે. એટલે “ચોવીસ અને બીજા એપ્રમાણે અર્થ થાય
નિવા-(નિવર)-જિનવરો. જિનોમાં વર એટલે શ્રેષ્ઠ તે “જિનવર-તીર્થકર.
શ્રી જિન પ્રવચનમાં સામાન્ય રીતે વિશિષ્ટ શ્રતધરો આદિ પણે જિને જ કહેવાય છે, અને તે રીતે ઋતજિનો, અવધિજિનો, મન:પર્યાયજિનો તથા છપ્રસ્થ વિતરણ ભગવંતો.૭૪
અન્ય ગ્રંથકારો આજ પ્રમાણે કરે છે. પરંતુ પ્રધાનને સ્થાને “પ્રકૃષ્ટ' શબ્દ વાપરે છે. આ રીતે સર્વગ્રંથાકારોને “જિનવરા' પદથી કેવળજ્ઞાનીઓ અભિપ્રેત છે.૭૫ નિત્યચરા-(તીર્થકરો)તીર્થકરો.
આગળ આવી ગયેલ છે. અહી શ્રી તીર્થકરોને જ ગ્રહણ કરવા છે માટે બિનવા પદ પછી નિત્યચરા પદ મૂકેલ છે. પસતું-(સાવિતું)-પ્રસાદવાળા થાવ. પ્રસાદ કરવામાં તત્પર થાવ'. “સદા તોષવાળા થાવ'૭૭
પ્રસાદ કેવી રીતે કરી શકે ? આનું સમાધાન જુદા-જુદા ગ્રંથકારો જુદીજુદી દલીલો દ્વારા સચોટ રીતે સમજાવે છે.
તીર્થકર ભગવંતોના રાગાદિ કલેશો ક્ષીણ થઈ ગયેલા છે. તેથી તેઓ પ્રસન્ન થતા નથી અને તેમની કરાયેલી સ્તુતિ પણ નકામી થતી નથી. કારણ કે તેઓની સ્તુતિ કરવાથી ભાવોની વિશુદ્ધિ થાય છે.અને પરિણામે કર્મોનો નાશ થાય છે.”
સારાંશ : તીર્થકરો રાગાદિ રહિત હોવાથી પ્રસન્ન થતા નથી, તો પણ અચિન્ય ચિંતામણી સમાન તેમને ઉદ્દેશીને અંતઃકરણની શુદ્ધિ અને ભક્તિપૂર્વક
૬૮