________________
નાગ તીર્થંકરની માતાએ સ્વપ્નમાં જોયો હતો અને અધ્યામાં રહેલ માતાએ સામેથી આવતા સર્પને અંધકારમાં પણ ગર્ભના પ્રભાવથી જોયો. શય્યાની બહાર રહેલ રાજાનો હાથ ખેંચી લીધો અને કહ્યું કે “આ સાપ જાય છે.” રાજાએ પૂછયું કે તે કેવી રીતે જાણું ? રાણીએ કહ્યું કે “હું જોઈ શકું છું' દીપક લાવીને જોયું તો સાપ જોયો. રાજાને થયું કે ગર્ભનો આ અતિશય પ્રભાવ છે કે જેથી આટલા
અંધકારમાં પણ જોઈ શકે છે માટે “પાશ્વ' નામ કર્યું. ૨૪. પથ્થમા-વર્ધમાન :
સામાન્ય અર્થ : જન્મથી આરંભીને જ્ઞાન આદિથી વધે તે વર્ધમાન
વિશેષ અર્થ : તીર્થંકર ગર્ભમાં આવ્યા બાદ સમગ્ર જ્ઞાતકુળ ધનાદિથી વિશેષ પ્રકારે વધવા લાગ્યું. તે માટે વર્ધમાન."
ચોથી ગાથાના તીર્થંકરનું ચિત્ર પરિશિષ્ટ નં. ૧ માં આપેલ છે. ૪.૩ પાંચમી ગાથાનો સામાન્ય તથા વિશેષ અર્થ
પૂર્વ મા મિથુન, વિદુ-રા-મના- દીન-ગર-મUT चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयतुं ॥९॥ પર્વ-(Uર્વ)- એ પ્રકારે પદનો અર્થ આગળ સમજાવી દીધેલ છે. મe-(મયા)-મારા વડે. મિથુન-(મણુતા)-સ્તવાયેલા.
૩મપુઝા પદનો અર્થ “અભિમુખપણા વડે સ્નાયેલા'. એવા દરેક નામથી કીર્તન કરાયેલા'.
મિથુગ નો અર્થ “અભિમુખ ભાવથી ખવાયેલા એટલે કે અપ્રમત બનીને ખવાયેલા”.
મિથુરા પદનો અર્થ “આદરપૂર્વક સ્તવાલા'. મિથુરા પદનો અર્થ “નામ આદિથી કીર્તન કરાયેલા’.૮
પર્વ મા આ પદનો અર્થ મેં આપને મારી સન્મુખ કલ્પીને નામ ગ્રહણપૂર્વક સ્તવ્યા એમ પણ થઈ શકે. ધ્યેય વસ્તુનું ધ્યાન તે જ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. કે જેમાં ધ્યેય ધ્યાતા સમક્ષ માનસ કલ્પના દ્વારા જાણે સાક્ષાત્