________________
પછી બે જિન શું કરે “જ' પછી ત્રણ જિન મસ્જિ વંદે મુનિસુવર્ય નમનિt “' પછી ત્રણ જિન રિફનેમિ પા તહ વધ્યમા “' વયે (વને વંદન કરું છું
ઉપર્યુક્ત ત્રણ ગાથામાં ત્રણ વખત “ઉરે અને બે વખત “રામ' પદનો પ્રયોગ નીચે જણાવેલ ક્રમથી કરવામાં આવ્યો છે. પ્રથમ બે જિન પછી વંદે ત્યારબાદ છ જિન પછી વં અને આઠ જિન પછી ચંદ્રામ.
આમ સૂત્રમાં વારંવાર જે વંદનાર્થક ક્રિયાપદનો પ્રયોગ કરાયો છે. તે આદર દર્શાવવા માટે છે અને તેથી તે પુનરુક્તિ, દોષકારક નથી.
નિ-(નિન)-જિનને
ઉપર્યુક્ત ગાથામાં ત્રણ વખત “શિ' પદ વપરાયેલ છે. અને “સંપૂર્ણ લોગસ્સસૂત્રમાં પાંચ વખત “જિન” શબ્દ વપરાયો છે. સંપૂર્ણ સૂત્રમાં સૌથી વધુ વપરાયેલ કોઈ પણ શબ્દ હોય તો તે આ “જિન' શબ્દ છે.
બિન પદ સાત સાત જિનના અંતરે એટલે કે સાતમાં જિન પછી, ચૌદમા જિન પછી અને એકવીસમા જિન પછી ગોઠવાયેલ છે.
તહ-(તથા)-અને
પા તહ વધ્યમા ' એ પદમાં “તર' શબ્દ પ્રયોગ કરાયો આ “તર' નો અર્થ “તથા' કરવામાં આવ્યો છે.
પર્વ (પર્વ)-એ પ્રકારે. પર્વ પદનો અર્થ અનન્તરોક્ત પ્રકાર વડે એમ કરે છે. ૮ પર્વ પદનો અર્થ “અનન્તરોહિત વિધિ વડે એમ કરે છે.પ૯ પર્વ નો અર્થ “કહેલી વિધિ વડે એમ જણાવે છે.”
પર્વ નો અર્થ “પૂર્વોક્ત પ્રકારે એમ કરે છે.' ૪.૨.૧ પ્રથમ ગાથાના તીર્થકર ભગવંતના સામાન્ય અને વિશેષ લક્ષણ ૧. સમ-28ષભ :
સામાન્ય અર્થ : જે પરમપદ પ્રત્યે ગમન કરે તે “ઋષભ', ઋષભ એનો વિકલ્પ “વૃષભ” છે. એટલે દુઃખથી દાઝેલી દુનિયા ઉપર દેશના જલનું વર્ષણ