________________
૪.૨ લોગસ્સ સૂત્રની ગાથા બે, ત્રણ, ચારના શબ્દાર્થ
उसभमजिअ च वंदे, संभवमभिनंदण च सुमई च T पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ १ ॥
1
सुबिहिं च पुष्कदंत, सीयल सिज्जस वासुपूज्जं च विमलमणंत च जिणं, धम्मं संति च वंदामि ॥३॥ कुंथुं अरं च मल्लि वंदे मुणिसुव्वयं नमिजिणं च ।
वंदामि रिट्टनेमि पासं तह वद्धमाणं च ॥४॥
આ ત્રણ ગાથાઓમાં ચોવીસ તીર્થંકર ભગવંતોના અભિધાનો ના સામાન્ય તથા વિશેષ અર્થો છે. પ્રત્યેક તીર્થંકરના નામનો સામાન્ય અર્થ ચોવીસ તીર્થંકર દેવમાં ઘટિત થઈ શકે છે. અર્થાત્ એક તીર્થંકર ભગવંતના નામનો સામાન્ય અર્થ સર્વ તીર્થંક૨ ભગવંતને લાગુ પડે છે; જયારે પ્રત્યેક તીર્થંકર ભગવંતના નામનો વિશેષ અર્થ વિશિષ્ટ કારણને લઈને તેઓશ્રીના પુરતો જ મર્યાદિત હોય છે. અર્થાત્ માત્ર તેમને જ લાગુ પડે છે.
T-(૬)-અને. અથવા ગાથા-બે
ત્રણ અને ચારમાં ‘૨' શબ્દનો પ્રયોગ અગિયાર વખત કરવામાં આવ્યો છે. જેમાં દશ ૬ નો અર્થ ‘અને' છે
જ્યારે એક ‘'નો અર્થ ‘અથવા' છે.
સુવિદિ૬ પુષ્પદંતા પદમાં વપરાયેલ ‘~'નો અર્થ અથવા છે જ્યારે
બાકીના ‘પ' નો અર્થ અને છે.
ઉપરોક્ત ત્રણ ગાથામાં ૬ સ્ત્રી ગોઠવણ નીચે પ્રમાણે છે.
પ્રથમ બે જિન
उसभमजिअं 'च'
પછી બે જિન
પછી એક જિન
પછી બે જિન
પછી બે જિન
પછી ત્રણ જિન
પછી બે જિન
પછી બે જિન
-
-
-
-
-
"
-
संभवमभिनंदणं 'च'
સુમ ‘'
पउम्मप्पहं सुपासं जिणं 'च'
चंदप्पहं वंदे सुविहि 'च'
(पुष्पदंत) सीअल सिज्जंस वासुपुज्ज 'च'
विमलमणंतं 'च'
धम्मं संति 'च'
૫૯