________________
केवलालोकदीपेन तत्पूर्वकवचनदीपेन वा प्रकाशनशीलान् । केवलालोकदीपेन उद्यातकरान् प्रकाशकरान् ॥"
કેવળ જ્ઞાન પ્રકાશથી અથવા તો તે પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી શ્રીજિનેશ્વર ભગવંતો ઉદ્યોત કરવાના સ્વભાવવાળા છે.
આ પ્રમાણે “નોરણ ૩mોગ” એ બે પદો પંચાસ્તિકાયરૂપી લોકનો કેવલજ્ઞાનરૂપ સર્વોત્કૃષ્ટ ભાવોદ્યોત (ભાવદીપક) વડે પ્રકાશ કરવાના સ્વભાવવાળાએ અર્થમાં સિદ્ધ થાય છે. આ પદો વડે શ્રી તીર્થકરોનો વચનાતિશય કહેવામાં આવ્યો છે.૨૦
ઘમ્મતિયરે- (ધર્મતીર્થરા)-ધર્મરૂપી તીર્થના સંસ્થાપક ધમ્મતિયૂયરે- ધર્મરૂપ તીર્થના કરનારા આ
ધર્મ' શબ્દમાં “ ધારણ કરવું અથવા બધા મુકવું એ મૂળ શબ્દને લઈને આવા બે અર્થ થાય.૨૨
ધર્મની વ્યાખ્યા લલિતવિસ્તરામાં નીચે પ્રમાણે ટાંકવામાં આવી છે. दुर्गतिप्रसृताज्जीवान, यस्मादारयते ततः ।
धत्ते चैतान् शुभ स्थाने तस्माद्रम इति स्मृतः ॥१॥ અર્થ-દુર્ગતિમાં પડતા જીવોને રોકીને એમને શુભ સ્થાનમાં સ્થાપિત કરે તે “ધર્મ કહેવાય છે.
ધર્મ બે પ્રકારનો છે. ૧. દ્રવ્ય ધર્મ ૨. ભાવધર્મ. અહીં ભાવ ધર્મ પ્રસ્તુત છે. ભાવધર્મ ધૃતરૂપ અને ચારિત્રરૂપ છે. ૨૪ તીત્ય-તિર્થ)-તીર્થ
તીર્થ શબ્દની વ્યુત્પતિ “તીર્થત નેન તિ તીર્થ' જેના વડે તરાય તે તીર્થ. તૃ શબ્દ પરથી તીર્થ શબ્દ બન્યો છે. અને તૃ એટલે તરવું. તરવાનું ભવસાગરથી છે કેમ કે ભવસાગર તર્યા એટલે દુઃખમાત્રનો, ભય માત્રનો અંત આવે છે.અને જન્મમરણાદિ વિટંબણા માત્રનો અંત આવે છે. એ સાચું તરવું કહેવાય.
વર-જી-કરનારા, કરવાનો સ્વભાવ છે જેમનો એવા એટલે ઘ ga तीर्थ धर्मप्रधान वा तीर्थ धर्मतीर्थ तत्करणशीलान धर्मतीर्थकारन् ।
૫૪