SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સામાં બેસી જપીઈ. કુટુંબમાં શોભા વધે, કાનમાં ફૂક દીજે, ડાકિની શાકિની જાય એ ચિઠ્ઠી લખી ગળે બાંધીઈ. સર્વ જવર જાય.ઈતિ ચઈતુર્થક મંડલ જા ॐ ऐ ही ही एवं मए अभिथुआ विहुयरयमला पहीणजरमरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पसीयतुं स्वाहा । આ મંત્ર ઊર્ધ્વ દિશે પૂર્વ સામા હાથ જોડી ઉભા રહીને ૫૦૦૦ મંત્ર જપીજે. તીન વાર નમીઈ. સર્વ દેવતા સંતુષ્ટ હોવે, સર્વ સુખ પામે. ઈતિ પંચમ મંડલ પા. ॐ ऊ चंबराय (?) कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा अरुग्गबोहिलाभं समाहिवरमुत्तमं दितुं स्वाहा । આ મંત્ર ૧૫000 જાપ કીજે, સમાધિ મરણ હોય. ઈતિ ષષ્ઠ મંડલ દો ॐ ही एँ आँ जाँ जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा । सिद्धा सिद्धि मम दिसंतु मम मनोवांछित पूरय परूय આ મંત્ર ૧૦૦૪ વાર બીલીપત્ર, ૧૦ હજાર ધૃતસું હોમ કીજે. સકલ મનોવાંછિત સિદ્ધિ (દ્ધ) હોય, સર્વ લોકમાં યશ, પ્રતિષ્ઠા, કીર્તિ વધે, ઈતિ સપ્તમ મંડલ Hiા | તિ તીર્થસ્તવનમન્તાક્ષરત્નમ્ | પહેલી ગાથા લોગસ્સ સૂત્રની પહેલી ગાથાની નિયમિત ગણના કરવાથી આંખની ઘટી ગયેલી રોશનીમાં સારો સુધારો થાય છે. એક અનોખો મંત્ર: લોગસ્સ સૂત્રની પાંચમી ગાથાના ઉત્તરાર્ધમાં છેવટે વિત્યા રે પચતું એ ત્રણ પદો આવે છે. તે પણ એક જાતનો મંત્ર જ છે તેનો વિધિસર જપ કરતા મુશ્કેલીઓ ટળે છે અને ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે.
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy