________________
ઉપર્યુક્ત કોષ્ટક માત્ર છ આવશ્યકતમાં આવતા કાયોત્સર્ગ સંબંધી છે. ૫.૭ વર્તમાનમાં આવશ્યસૂત્રમાં ઉચ્ચારણ દર્શાવતું કોષ્ટક
વર્તમાનમાં ચાલુ પ્રણાલિકા મુજબ થતી આવશ્યક ક્રિયામાં મંગલ-નિમિત્તે થતી પ્રથમ દેવવંદનની ક્રિયા તથા છ આવશ્યકની સમાપ્તિ બાદ દેવસિક પ્રાયશ્ચિત વિશુદ્ધિ તથા દુઃખણય કર્મક્ષયનિમિત્તક કાયોત્સર્ગ આદિનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે વસ્તુને અનુલક્ષીને કાયોત્સર્ગની તથા પ્રકટ લોગસ્સના ઉચ્ચારણની સંખ્યા વિશેષ થાય છે જેનું કોષ્ટક આ પ્રમાણે છે. ક્રમ| પ્રતિક્રમણના પ્રકાર લો.ફૂ.નું | લો.ફૂ.ના |ઉચ્છવાસ સમગ્ર ક્રિયામાં
સ્મરણ કેટલી પાઠનું પ્રકટ | કેટલા ?) એકંદર કેટલા વાર ?
પણે ઉચ્ચારણ | લો.સૂનું કેટલીવાર ?
| સ્મરણ ? ૧. દેવસિક
| ૫ | ૫ | ૩૧૨ | ૧૨ | | રાત્રિક | પાક્ષિક
| ૬ | ૬ | ૬૦૮ | ૨૪ ૪ | ચાતુર્માસિક | ૬ | ૬ | ૮૦૮ | ૩૨ પ | સાંવત્સરિક | ૬ | ૬ |૧૩૦૮ | પર * કામ-ભોગાદિ દુઃસ્વત આવેલ હોય તો ૧૫૮ ઉચ્છવાસ પ્રમાણ સમજવું. કારણ
કે તેવી સ્થિતિમાં કાયોત્સર્ગ સારવમીરા સુધી કરવાનો હોય છે. આ ૫.૮ લોગસ્સ સૂત્ર થી થતાં સ્મૃતિ-મંત્ર-યંત્ર-જાપના પ્રત્યક્ષ ચમત્કારો
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ લોગસ્સ મહાસૂત્રના પ્રાથનમાં કહે છે લોગસ્સ એ અમારા જીવનનો એક મોંઘેરો મણિ છે તેમના જ શબ્દોમાં ....
સને ૧૯૩૭-૩૮માં મુંબઈ આવ્યા, ત્યારે આર્થિક મુસીબતમાંથી પસાર થતા હતા. પણ લોગસ્સ અમારો સાથી હતો. તે અમને વિમલ મતિ અને સુદઢ ધૃતિનું સિંચન કર્યા કરતો. ત્રણચાર વર્ષે મુસીબતમાં ઓટ આવી અને જીવન પ્રવાહ સરળતાથી ચાલવા લાગ્યો એ વખતે અમને એવો વિચાર આવ્યો કે સાંવત્સરિક પ્રતિક્રમણ પ્રસંગે ૪૦ લોગસ્સનો કાઉસ્સગ કરવામાં આવે છે. એટલે ૪૦ લોગસ્સની ગણનામાં પાપનિવારણની તથા આધ્યાત્મિક વિકાસની અભૂત શક્તિ હોવી જોઈએ અને અમે મુંબઈમાં બીરાજતા પ.પૂ. પન્યાસ શ્રી
૯૭.