________________
ઉપધાન તપ ની વિગત પરિશિષ્ટ નં.૨ માં આપેલ છે. આથી શ્વેતામ્બર મૂર્તિપૂજક
સંપ્રદાયના શ્રમણો અભિપ્રેત છે. ૧. સો ડગલાથી બહાર ગયા બાદ સ્પંડિલ (મલ) આદિ પરઠવવાની (પારિષ્ઠાપનિકા) ક્રિયા કર્યા બાદ તથા ભિક્ષાચર્યાએથી આવ્યા બાદ વગેરે
પ્રસંગોએ કરવામાં આવે છે. ૨. પંચમી, એકાદશી, વીશ સ્થાનક આદિ તપની આરાધનામાં કરવામાં આવે છે તે. ૩. કાયોત્સર્ગના ચેષ્ટાકાયોત્સર્ગ અને અભિભવ કાયોત્સર્ગ એમ જે બે પ્રકારો
છે તે પૈકી આ એક છે તિતિક્ષા શક્તિ મેળવવા માટે કરવામાં આવે છે. ૫ પ.૬ (૭)- ૩ આવશ્યક ક્રિયામાં લોગસ્સ સૂત્રના સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું
દર્શાવતું કોષ્ટક
આવશ્યક ક્રિયા સામયિક લીધા પછી અને મંગલ નિમિત્તે દેવવંદન કર્યા પછી જ વસ્તુતઃ શરૂ થાય છે. એ ક્રિયા છે આવશ્યક પૂરા થતાં સમાપ્ત થાય છે. આ વસ્તુને અનુલક્ષીને તે પ્રતિક્રમણમાં લોગસ્સ સૂત્રનું સ્મરણ તથા પ્રકટ ઉચ્ચારણનું નિયતપણું નીચે દર્શાવવામાં આવે છે. ક્રમ | પ્રતિક્રમણના પ્રકાર લો.ફૂ.નું લો.ફૂ.ના ઉચ્છવાસ સમગ્ર ક્રિયામાં
સ્મરણ કેટલી| પાઠનું પ્રકટ | કેટલા ? | એકંદર કેટલા
પણે ઉચ્ચારણ લો.ફૂ.નું કેટલીવાર ?
સ્મરણ ? | દૈવસિક
૨ | ૧૦૦ (દિવસના અંતે) રાત્રિક (રાત્રિના અંતે) | પાક્ષિક
૪૭૦ (પક્ષના અંતે) ચાતુર્માસિક (ચાર મહિનાના
અંતે) | સાંવત્સરિક
૨ |૧૧૦૦ (સંવત્સરના અંતે).
વાર ?
૫
છે.
FOO
૫
|
૪૪