________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૪૦૯
-
વેદ પદનો અર્થ એહવો કરે મિથ્થારૂપ રે, વિજ્ઞાન ઘન પદ વેદ કેરાં, તેહનું એહ સ્વરૂ૫ રે....વી૨૦ ૩. ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાનદર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે...વીર, જિહાં જેવી વસ્તુ દેખિયે, હોય તેહવું જ્ઞાન રે, પૂરવ જ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે..વીર એહ અર્થ સમર્થ જાણી, મજણ પદ વિપરીત રે, એણી પેરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે....વીર. . દીપાલિકા પ્રભાતે કેવલ લહ્યું, તે ગૌતમસ્વામી રે, અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નય કહે પ્રણામ રે...વર૦ ૭.
ઈતિ પ્રથમ સ્તવનમ્ સઝાય રૂ૫ દ્વિતીય સ્તવન
(અલબેલાની–દેશી) દુઃખહરણી દીપાલિકા રે લાલ, પર્વ થયું જગમાંહી ભાવ પ્રાણી રે, વીર નિવણથી સ્થાપના રે લાલ, આજ લગે ઉચ્છાહિ ભવિ.
સમકિત દષ્ટિ સાંભલો રે લાલએ આંકણી સ્યાદ્વાદ ઘર ધોલીએ રે લાલ, દર્શનની કરી શુદ્ધિ; ભવિ ચારિત્ર ચંદ્રોદય બાંધિયે રે લોલ, હાલો રજદુઃકર્મબુદ્ધિ,ભવિ સમ0 સેવા કરો જિનરાજની રે લાલ, દિલ દીઠાં મીઠાશ ભવિ૦ વિવિધ પદારથ ભાવના રે લાલ, તે પકવાનની રાશિ ભવિ. સમ0 ગુણીજન પદની નામના રે લાલ, તેહિ જ જુહાર ભટ્ટાર ભવિ વિવેક રત્ન-મેરાઈયાં રે લાલ, ઉચિત તે દીપ સંભાર; ભવિ. સમ0 સુમતિ સુવિનીતા જ શું રે લાલ, મન ઘરમાં કરે વાસ; ભવિ૦ વિરતિ સાહેલી સાથશું રે લાલ, અવિરતિ અલચ્છિ નિકાસ. ભવિ. સમ0 મૈત્રાદિકની ચિતના રે લાલ, તેહ ભલા શણગાર; ભવિO દર્શન ગુણ વાઘા બન્યા રે લાલ, પરિમલ પર ઉપગાર. ભવિ. સમ0 પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લાલ, જાનીયા અણગાર; ભવિ) સિદ્ધિશિલા વર વેદિકા રે લાલ, કન્યાનિવૃત્તિ સાર. ભવિ૦ સમ અનંત ચતુષ્ટ દાયજો રે લાલ, શુદ્ધ યોગ નિરોધ, ભવિ) પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહુને હરખ વિબોધ. ભવિ૦ સમ0 ઇણિપરે પર્વ દીપાલિકા રે લાલ, કરતાં કોડિ-કલ્યાણ, ભવિ૦ જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ, પ્રગટે સકલ ગુણ ખાણ. ભવિ. સમ0
જે
છે
?
<
$
$
૯.
ર