________________
૪૧૦ ]
ત્રીજું ચૈત્યવંદન
જીવ કેરો જીવ કેરો, અછે મનમાંહિ,
સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો; શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તાર્યો. ત્રિપદી પામી સૂંથિયા, પૂરવ ચૌદ ઉદાર, નય કહે તેહના નામથી, હોયે જયજયકાર. ઇતિ દેવ-વંદન વિધિ સમાપ્ત. ***
શ્રી ગૌતમસ્વામી છંદ
(હસ્તલિખિત પ્રતના આધારે)
સંપાદિકા : સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી ‘‘સુતેજ''
શ્રી વીરવાક્યાત્મગતઃ પ્રભાતે,
યો દેવશર્મપ્રતિબોધનાય;
પ્રાતઃ સમાયન્ કિલ કેવલિત્યું,
તં ગૌતમં ભવ્યજના ભજધ્યું.
દીપોત્સવે યોજિતપાણિપત્રૈઃ;
સુરાસુરેÅર્તિનયાવનમૈઃ;
યદ્ધિપદ્મ પ્રણતે પ્રસંઘ,
તં ગૌતમ ભવ્યજના ભજધ્યું.
યસ્ય પ્રભાવાદ્ વર હસ્તસિદ્ધે,
· કૈવલ્ય-જ્ઞાનમનન્યશકતે,
પ્રાપ્તોત્વવશ્ય સ્વવિનેય વર્ગઃ
તં ગૌતમં ભવ્યજના ભજધ્યું.
યન્નામજાપો જગતિ પ્રતીતો—5,
ભીષ્ટાર્થ સિદ્ધિ સકલાં પ્રદત્તે;
કલ્પદ્રુકલ્પ પ્રણમધ્દનાનાં,
તં ગૌતમં ભવ્યજના ભજધ્યું.
Úë સ્તુતો વીરજિનેશ શિષ્યઃ;
મુખ્યો મયા કોવિદવૃંદ મંઘઃ;
દીપાલિકાયા દિવસે ગણીન્દ્રઃ,
સંઘેડનઘે મંગલ માતનોતુ.
***
[ મહામણિ ચિંતામણિ
૧.
૨.
૩.
૪.
૫.