________________
૪૦૬ ]
[ મહામણિ ચિંતામણિ
૭.
૧.
૪.
ધન તે જગમાં નરને જાણો, જે ગૌતમ નામ મન ધરતા; ગણના નહીં જેના પ્રભાવ તણી, આત્મ લબ્ધિનિધિ ઘરમાં ભરતા. નિજ વંછિતને પૂરણ કરવા, આત્મઋદ્ધિને પ્રગટ કરવા, ભુવનતિલક નિજ ઉદ્ધરવા, પલ પલ ગૌતમ તરસે મનવા.
* શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ *
(રાગ : શ્રી શત્રુંજય તીરથ સાર....). ગૌતમસ્વામીનું ગણજું ગણીને, મંગલમાલા ઋદ્ધિ વરી,
આત્મશુદ્ધિ કીજે.... અઠ્ઠાવીશ લબ્ધિના ધારી કહીએ, ગૌતમસ્વામીને ચિત્ત ધરીને;
ભવજંજાલ હરીજે.... ગૌતમ-જાપ ભવિ નિત કરી, દુઃખ ધરિત્ર્ય સંકટ હરીજે,
| મુક્તિની માલા વરીએ... આત્મકમલમાં ધ્યાન ધરીને, આત્મલબ્ધિ શુભ વરી,
ભુવનતિલક મન રીજે.... શ્રી ગૌતમસ્વામી છંદ
(રાગ : રઘુપતિ રાઘવ રાજારામ...) વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિન, જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન. ગૌતમ નામે ગયપર ચઢે, મનોવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વીરુઆ વંકડા, તસ નામે નાવે ટૂંકડા; ભૂત પ્રેત નવિ ખંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ગૌતમ નામે નિર્મલ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. શાલ દાલ સુરહા ધૂત ગોલ, મનવાંછિત કાપડ તંબોલ; ધરે સુધરની નિર્મલ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ગૌતમ ઉદયો અવિચળ ભાણ, ગૌતમ નામ જપો જગજાણ; મોટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફલ વિહાણ. ઘર મયગલ ઘોડાની જોડ, વારુ પહોંચે વંછિત કોડ મહીયલ માને મોટા રાય, જો તૂઠે ગૌતમના પાય. ગૌતમ પ્રણમ્યા પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મલ જ્ઞાન ગૌતમ નામે વાધે વાન.
-