________________
૪૦૪ ]
ખમાસમણા
૧૧
શ્રી ગૌતમસ્વામી છ‰તપની વિધિ
લોગસ્સ-કાઉગસ્સ
૧૧
સાથિયા
૧૧
* પદનું નામ *
ૐ હ્રીં નમો ગોયમસ્વામ
* ખમાસમણનો દુહો *
છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ; એ સમ શુભ પાત્ર કો નહિ, નમો નમો ગોયમસ્વામ. શ્રી ગૌતમસ્વામી ચૈત્યવંદન
વીર પ્રભુના ગણધર, ગૌતમ ચિત્તમાં સમરો; જશ નામે મંગલ હુએ, ભવજલધિથી તો. અઠ્ઠાવીશ લબ્ધિ ધરું, ભક્ત વાંછિતને પૂરે; નામ જપતાં ભવિજનો, દુઃખ સંકટને ચૂરે. વીર આણાને શિર ધરે, ચૌદપૂરવનાં જાણ; આત્મકમલ લબ્ધિનિધિ, ભુવનતિલકના પ્રાણ, શ્રી ગૌતમસ્વામી સ્તવન
નમો ગોયમસ્સ નમો ગોયમસ્ત્ર, ગણણું ગણો નમો ગોયમસ્સ. વીર આણાને શિર ધરે, અડવીસ લબ્ધિનો ભંડાર.
સમવસરણમાં આવતાં દેખ્યો વીર તણો દેદાર, આત્મસંશયને ટાલીને, વીરવાણીનો એ ધાર....નમો ઉગ્ર તપસ્વી ઉગ્ર જ્ઞાની એ, ઉગ્ર ઉપયોગના ધાર; વિનય વીરનો એ કરે, કરવા નિજનો ઉદ્ધાર....નમો૦ રંગ રંગમાં રાગ વીર તણો, માને અનંત ઉપકાર; મિથ્યા ભૂતડું દૂર કર્યું, શુદ્ધ સકિતના દાતાર....નમો૦ ચઉનાણી ચૌદ પૂર્વધરુ, સમદમ ગુણના આગાર; જસ નામ મંગલને વિસ્તરે, ધન્ય ગૌતમ ગણધાર....નમો૦ પચાસ વર્ષ ઘરમાં વસ્યા, બ્રહ્મચારી વ્રતધાર; સંયમ ગ્રહી છદ્મસ્થ રહ્યા, તીસ વર્ષ મોજા....નમો૦
બાર વર્ષ કેવલી રહ્યા, કર્યાં વિશ્વમાં વિહાર; પચાસ હજાર શિષ્ય પરિવર્યા, દેશના અમૃતધાર....નમો
[ મહામણિ ચિંતામણિ
નવકારવાલી
૨૦
૧.
૨.
૩.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.