________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
તીસરી આરતી વીર નિર્વાણ, કેવળ જ્ઞાન પ્રકાશા;
ચોથી આરતી જળચંદન કુસુમે, ધૂપ દીપ મનોહારા;
તે દિન દિવાળી પર્વાળી રે....કરું
પાંચમી આરતી સુકૃત કરણી, જ્ઞાન ધ્યાન મનોહારા;
મંદિર ગોડીજી બિરાજ્યા રે....કરું
***
મંગળ દીવો
મમ મંદિરીએ પ્રભુ બિરાજે, આનંદ મંગળ પ્રભાવ જણાવે; અંતર આનંદ ઉલ્લાસ પળ પળ, વિષાદ શોક નહિ નહિ જ્યાં, પ્રમોદ કારુણ્ય માધ્યસ્થ મંત્રે, વહન વિચારે જીવન વહે જ્યાં; ભય ભયાનક કારણ ન મળે, યોગ સુયોગ સુગત તો મળે. અજબ સૌંદર્ય અને રમ્ય, લીલાએ વિશ્વ રમ્યું હૃદયે; મુજ મંદિરે ટહુકે ક્યારી, પાર્શ્વ જિણંદતો હ્રદયે સ્થાપી. ભાવિક ભક્તો નિત્ય ગોયમ ધ્યાવે, પરમાનંદ પરમ પદ પાવે.
***
અજરામર શિવ સુખ દાની રે....કરું
મંગળ દીપક
પ્રિય નાથ મંગળ છો દેવા, જ્યોતિ રૂપ દીપક કરું સેવા રે, ભવભય ભંજન દુરિત નિકંદન, તારક નાથ દયાળા, અજરામર આનંદ કારા, તુમ દર્શન અમૃતધારા ..... કુમાલપાળ સંપ્રતિ શ્રેણિકે, વિધ વિધ ભટકતે એ ભાવ્યા; વિ જીવ કરે તુમ સેવા, અમરાપુર આનંદ લેવા ..... અપ્સરા આરતી અતિ ઉછરંગે, મંગળ દીપક સાથે; વધાવીને કુમકુમ હાથે, જગદીપક નાયક ધારી રે.... સંઘ ચતુર્વિધ વિઘ્ન નિવારી, ગૃહ ગૃહ મંગળ માળા, જિનશાસન રક્ષક દેવા, હોજો સહાયક શાંતિ દેવા ..... આ વિશ્વ ખીલી ફૂલવાડી, જ્યાં ગોયમ ગુરુ રખવાળા; મારું તારું મૂકી કરીએ રખવાળી, પાર્શ્વ ઔં તત્સત્ સમર્યાનું જીવનધ્યેય છે....
પ્રિય નાથ૦
પ્રિય નાથ૦
[ ૪૦૩
પ્રિય નાથ૦
પ્રિય નાથ૦
પ્રિય નાથ૦