________________
૪૦૦ ]
ભવતુ વી૨ જિનસ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ । જાન જરામરણાદિ નિવારક, સકલ જીવ ગુણાધિ વિતારકઃ ।।
મંત્ર : ૐ હ્રી શ્રી જન્મ-જરા-મત્યુ નિવારણાય, રોગ શોક દુઃખ દુર્ગતિ વિઘ્ન સંકટ સકલાશુભ નિવારણાય, શ્રીમતે અનંતલબ્ધિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ અષ્ટમહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલં ચંદન પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપ અક્ષતાન્ અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા ।
ગૌતમસ્વામી પૂજા–સાતમી (દુહો)
પંદરસો તાપસ જિહાં, સાધના કરે દિનરાત; ચડવા તે અષ્ટાપદે, ગૌતમ ધરે દિલ વાત. ઢાળ : સાતમી
(રાગ : રાખનાં રમકડાં....)
ગુરુ ગૌતમને સ્મરતાં પાપ ભાગે, જાણે દિવસે ચોર રે; દિવસે દિવસે સમૃદ્ધિ જાગે, પુણ્યરાશિ કરે જોર રે....ગૌતમને૦
ગૌતમને આવતા જોઈને, તાપસો ચિંતવે એમ;
અમે નથી ચડી શકતા તો આ, પુષ્ટકાય ચડે કેમ રે....ગૌતમને૦
સૂર્યકિરણો અવલંબી ગૌતમ, અષ્ટાપદ ચડી જાય;
દેવ વાંદી વજ્રસ્વામી જીવને, પ્રતિબોધી વળતા થાય રે....ગૌતમને
[ મહામણિ ચિંતામણિ
પંદરસો તાપસને બોધ દઈ, સાથે લઈને આવે,
લાવી ખીર પાત્રે અંગુઠ ધારી, સર્વેને પારણું કરાવે રે....ગૌતમને૦ ખીરનું પાત્ર ભરેલું દેખી, પાંચસો કેવલ પાવે,
સમવસરણાદિ સમૃદ્ધિ જોઈ, કેવલી પાંચસો થાવે રે....ગૌતમને૦ જિનવાણી સુણી પાંચસો કેવલી થાય, જાય પર્ષદા જ્યાંય; વીર કહે, ગોયમ આપણે બેઉ, તુલ્ય થાશું મોક્ષમાય રે...ગૌતમને૦ સુણી વીરમુખથી નિજ મુક્તિની વાત, ગોયમ હરખાય; ‘ગૌતમ નીતિ ગુણસૂરિ’ કહે, ગોયમ પૂજો સુખ થાય રે....ગૌતમને૦ ભવતુ વીર જિનસ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ । જનિ જરામરણાદિ નિવારકઃ, સકલ જીવ ગુણાબ્ધિ વિારકઃ ।।
૨.
૩.
૪.
૫.
૬.
મંત્ર : ૐ હ્રીં શ્રી જન્મ-જરા-મત્યુ નિવારણાય, રોગ શોક દુઃખ દુર્ગતિ વિઘ્ન સંકટ સકલાડશુભ નિવારણાય, શ્રીમતે અનંતલબ્ધિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલં ચંદન પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપં અક્ષતાન્ અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા ।