________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૩૯૭
-
- - - - -
-
- - -
- -
ભવતુ વીર જિનસ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ |
જન જરા મરણાદિ નિવારકા, સકલ જીવ ગુણાબ્ધિ વિતારકઃ || મંત્ર : ૐ હ્રીં શ્રી જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, રોગ-શોક દુઃખ દુર્ગતિ વિપ્ન સંકટ સકલાડશુભ |
નિવારણાય, શ્રીમતે અનંતલબ્લિનિધાનાય સર્વસુખ સમૃદ્ધિ અષ્ટમહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલ ચંદને પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપ અક્ષતાનું અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા |
ગૌતમસ્વામી પૂજા–ત્રીજી (દુહો) મિથ્યામતિ સંસર્ગથી, મિથ્યાદષ્ટિ દઢ થાય; હિંસક યજ્ઞોને કરે, ઇન્દ્રભૂતિ દ્વિજરાય.
ઢાળ–ત્રીજી (રાગ : સમવસરણ સુરવર રચે રે....) મિથ્યાધર્મને સેવતો રે, મિથ્યા ધર્મે હોશિયાર, સાહેબ શિવરસિયા.. પ્રચાર કરે મિથ્યા ધર્મનો ૨, પાંચસો શિષ્ય પરિવાર, સાહેબ શિવરસિયા... શિવવસિયા રે મારે મન વસિયા રે, દિલ વસિયા જિનરાજ....સાહેબ, પૃથ્વીપીઠે બહુ ફરી ફરી રે, ધર્મનામે હિંસાકાર...સાહેબ.... ગૌતમ ગોત્ર ઇન્દ્રભૂતિનું રે, તિણે ગૌતમ નામધાર...સાહેબ. એવા જ દશ પંડિતો મલ્યા રે, હિંસક યજ્ઞ કરનાર....સાહેબ... સર્વે પોતાને સર્વજ્ઞ માને રે, એક એક શંકા ધરનાર...સાહેબ.... પરસ્પર શંકા પૂછે નહીં રે, નિજ ઊણપ ઢાંકનાર...સાહેબ... યજ્ઞકાર અગિયારે પંડિતો રે, આવ્યા પાવાપુરી સાર....સાહેબ દેવોએ સમવસરણ રચ્યું રે, ઉપદેશે નિષ્ફળ વીર....સાહેબ..... માનવો કોઈ આવેલ નહીં રે, દેવો ન થાય વ્રતધાર...સાહેબ.. ગૌતમ નીતિ ગુણસૂરિ' કહે રે, જિનવાણી સુખકાર....સાહેબ.... ભવ, વીરજિનમ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ |
જનિ જરામરણાદિ નિવારકઃ સકલ જીવ ગુણાબ્ધિ વિતારકઃ | મંત્ર : ૐ હ્રીં શ્રી જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, રોગ શોક દુઃખ દુર્ગતિ વિપ્ન સંકટ સકલાડસુખ
નિવારણાય, શ્રીમતે અનંતલબ્લિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ અષ્ટ મહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલ ચંદનું પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપ અક્ષતાનું અષ્ટ મંગલાનિ દર્પણું યજામહે સ્વાહા |
ગૌતમસ્વામી પૂજાસોથી
વૈશાખ સુદિ દશમે પ્રભુ, કેવલજ્ઞાની થાય; પણ દેશના નિષ્ફલ થતાં, સંઘ સ્થાપવા જાય.