________________
૩૯૬ ]
[ મહામણિ ચિંતામણિ
$
$
$
$
લાખ યોજન પ્રમાણ છે જેહનો રે, એનો દક્ષિણ વિભાગ, ભરતક્ષેત્રના નામે પ્રસિદ્ધ છે રે, ઉત્તર-દક્ષિણ બે ભાગ..મારે મન, મગધદેશ સોહામણો દક્ષિણે રે, તસ સ્વામી શ્રેણિકરાય; રાજગૃહી નગરી માંહે વસે રે, અભયકુમાર મંત્રીરાય....મારે મન, ગોબર ગામે વિપ્ર વસુભૂતિ વસે રે, નીતિ સદાચાર ધાર; શીલવતી રૂપે રંભા સમી રે, પૃથ્વી પત્ની ગુણાગાર..મારે મન પતિ પત્ની વ્યવહાર શોભતા રે, સુખમાં દિવસો જાય; ગૌતમ નીતિ ગુણસાગરસૂરિ કહે રે, ગૌતમ નામે સુખ થાય...મારે મન, ભવતુ વીર જિનમ્ય સુશિષ્યકો, ગણધરઃ પ્રથમોવર ગૌતમઃ |
જનિ જરામગણાદિ-નિવારકા, સકલ જીવ ગુણાબ્ધિ વિતારકઃ || મંત્ર : ૐ હ્રીં શ્રી જન્મ-જરા-મૃત્યુ નિવારણાય, રોગ શોક દુઃખ દુર્ગતિ વિઇ સંકટ સકલાડશુભ
નિવારણાય, શ્રીમતે અનંતલબ્લિનિધાનાય સર્વ સુખ સમૃદ્ધિ અષ્ટમહાસિદ્ધિ પ્રદાય પરમ ગુરુદેવાય શ્રીમતે શ્રી વીર પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિને જલ ચંદનું પુષ્પાણિ વાસચૂર્ણ ધૂપ અક્ષતાનું અષ્ટ મંગલાનિ દર્પણ યજામહે સ્વાહા.
ગૌતમસ્વામી પૂજા–બીજી
દુહો) ગોબર ગામમાં અન્ય પણ, વિપ્ર વસે ગુણવાન, પણ વસુભૂતિ વિપ્રવર, તેથી અધિક દીપ્યમાન.
ઢાળ–બીજી (રાગ : ભરતને પાટે ભૂપતિ રે...) ગુણ ગાઓ ગૌતમ તણા રે, સમૃદ્ધિ થાય અપાર...સલૂણા.. વિપ્ર વસુભૂતિ વિપ્રા પૃથ્વીનો રે, સુખમય જાય સંસાર...સલૂણા..... જિમ ગોયમગુણ ગાઈયે રે, તિમ સમૃદ્ધિ વિસ્તાર સલૂણા...જિમ) પૃથ્વીમાતાએ શુભ સ્વપ્નથી રે, ગર્ભ ધય સુખકાર સલુણા; ગર્ભકાળ પૂરો થતાં રે, પુત્રજન્મ થયો સાર સલૂણા.જિમ ઇન્દ્રભૂતિ નામ રાખિયું રે, ચંદ્રની જેમ વૃદ્ધિ થાય સલુણા; ક્રમથી અભ્યાસ કરે ઘણો રે, ચૌદ વિદ્યા ભણી જાય સલૂણા...જિમ) સાત હસ્તમાન દેહથી રે, શોભે ગુણોના ભંડાર સલૂણા; સૂર્ય ચંદ્ર જસ તેજથી રે, થયા ગગને ફરનાર સલૂણા....જિમ0 મુખ હસ્ત પદ નેત્ર પદ્મને રે, જોઈ જલે પડ્યાં પડ્યો સારુ નિરુપમ જસ રૂપ દેખીને રે, અનંત થયો કામધાર સલૂણા...જિમ0 મેરુ ધીર સમુદ્ર ગંભીર બન્યા રે, જિનસેવા પૂર્વે કરી જોય સલૂણા; ‘ગૌતમ નીતિ ગુણસૂરિ કહે રે, ગૌતમ સ્મરો ઋદ્ધિ હોય સલૂણા...જિમ