________________
જૈન તીર્થોમાં પાવાપુરી એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. એક એવી માન્યતા છે કે દીપાવલીની શુભ શરૂઆતનો આરંભ અત્રેથી થયો, પ્રભુ વીરની| અંતિમ દેશના આ પાવન ભૂમિમાં સુસંપના થઈ, ઈન્દ્રભૂમિ ગૌતમનું પ્રભુ સાથેનું પ્રથમ મિલન અત્રે થયું.'
ત્રિશલાનન્દન રૈલોક્યનાથ ચરમ તીર્થકર શ્રી| મહાવીર પ્રભુની નિવણિભૂમિ હોવાને કારણે ભૂમિના પ્રત્યેક કણ પૂજનીય બન્યા છે.
30
શ્રી બુધ્ધિસાગરસૂરિ સમુદાયના પ.પૂ.આ.શ્રી. કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરના પરમ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી લ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવના
નિશ્રામાં સં૨૦૪૯લ્માં રાધનપુરથી શ્રી સિદધાચલજી
છ'રી પાલિત યાત્રા સંઘની પુનિત સ્મૃતિ નિમિત્તે શ્રી કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના સૌજન્યથી