________________
શ્રી ગૌતમરામીની નિર્વાણભૂમિ શ્રી ગુણિયાજી તીર્થમાં ભગવાન મહાવીરનું જળમંદિર
અનંતલધિ નિધાન શ્રી ગૌતમરવામિજીનો પવિત્ર દેહ જયાં પંચ મહાભૂતમાં વિલીન થયો તે ભૂમિના પરમાણું વાતાવરણમાં હજુ આજેય અલૌકિક દિવ્ય શક્તિનો અનુભવ કરાવે છે.
૩૧
સંસ્કારદાત્રી માતા કંચનબેનના સમાધિમય સ્વર્ગવાસ નિમિતે અંજુબેન તથા
અમિતભાઈ શાંતિલાલ શાહ પરિવાર
બેંગ્લોરવાળા ની ગુરુ ગૌતમ વંદના (પ્રેરણાદાતા - ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા. ના પ્રશિષ્ય
મનિ જયદર્શન વિ.મ. સાહેબ)