________________
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની કેવલજ્ઞાન-નિર્વાણ તથા વિહારભૂમિ અપાપાપુરી.
૨૯
જયાં દેવોએ તીર્થંકર પરમાત્માની ઉત્કૃષ્ટ પુણ્યાઈનું પ્રદર્શન કર્યું તે સમવસરણની પ્રતિકૃતિ
સમોવસરણ મંદિર - પાવાપુરી
પ્રાતઃસ્મરણીય અનંતલબ્ધિનિધાન ગુરુ ગૌતમસ્વામિને નમઃ
પ.પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી આ. શ્રી મુકિતચંદ્રસૂરિ જૈન આરાધના ટ્રસ્ટ અમદાવાદ-૮ ના સૌજન્યથી હઃ દિલીપભાઈ ચીમનલાલ શાહ.
ܕܬ