________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
તપગચ્છે જે ગુણનીલો, આગમોદ્ધારક રાજ, ગૌતમ ગુરુ વંદના રે...
આનંદસાગરસૂરિવરૂ, તસ શિષ્ય મહારાજ, ગૌતમ ગુરુ વંદના રે...
વાચક ક્ષમાસાગર તણો, લલિતસાગર મુનિરાજ, ગૌતમ ગુરુ વંદના રે...
પન્યાસ તસ સુશીલસાગર ગણિવર છાજ, ગૌતમ ગુરુ વંદના રે...
તસ શિષ્ય જે જનમિયો જામનગર મોઝાર, ગૌતમ ગુરુ વંદના રે...
કાંતિલાલ જસ તાત ને માત તારાબેન ધાર, ગૌતમ ગુરુ વંદના રે...
સુધર્મસાગર મુનિવરને આનંદ હૈયે અપાર, ગૌતમ ગુરુ વંદના રે...
રાસ સંપૂરણ મેં કર્યો, દિન હુવા આજ બાર, ગૌતમ ગુરુ વંદના રે... (કળશ)
ગૌતમ ગુરુનો રાસ કરતાં પુન્યબંધન જે કિયો; જો ફળ મિલે તો એહ માંગું સવિ જીવ કેવલ લિયો; ગૌતમ સરીખા ગુરુવરને સમાહિ મરણં દિયો; સુધર્મસાગર એમ ઝંખે, રાસ ગૌતમ ચિર જિયો.
***
धनाजी मुनिसुव्रती मिला | मलिनाथजी
[ ૩૪૧
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭
૧૮.
૧૯.
૨૦.
जिनोपासक
नवग्रहोनां E तेना चिह्नो
ने