________________
૩૪૦ ]
લોકાલોક પ્રકાશક જેહ કેવલજ્ઞાન સારે, ઇન્દ્રે આવીને જિનપદ સ્થાપિયો લોક ભતિ તારે.
(દુહા)
હિયડું લાગે ફાટવા, જાણી વીર નિર્વાણ; બલિહારી તસ જ્ઞાનની, ક્ષણમાં કેવલનાણ. નિજ શિષ્યો સઘળા દિયે, પંચમ ગણધર નામ; ભવિક જીવ પ્રતિબોધવા, વિચરે ગામોગામ.
ઢાળ-૭
(રાગ : મનના મનોરથ સવિ ફળ્યા એ...)
2
ચૌદશે બાવન ગણધર, ગિરૂઓ તેહમાં એહ
! ગૌતમ ગુરુ વંદના રે...
વરસ પચાસ ગૃહે વસિયાં, ત્રીસ વરસ વ્રત ધાર; ગૌતમ ગુરુ વંદના રે...
દીક્ષા દેવે જેહને તે પામે ભવપાર,
ગૌતમ ગુરુ વંદના રે...
બાર વરસ કેવલીપણે, બાણું વરસ આય; ગૌતમ ગુરુ વંદના રે...
ગૌતમ રાસ જે જે મલ્યા, આખીર ભવ દેખાય, ગૌતમ ગુરુ વંદના રે...
કપિલથી ગૌતમ ભવ લગે, બને જો રાસ સોહાય, ગૌતમ ગુરુ વંદના રે...
ભાવના મારી સાંભળીને દેવલુક' દિલ કોચવાય, ગૌતમ ગુરુ વંદના રે...
કહે એ વાત નિત બને રે, સાંભળતાં દુઃખ થાય, ગૌતમ ગુરુ વંદના રે....
એહ ક્ષણે મનમાં સ્મર્યો એ બાવીશમો જિનરાય, ગૌતમ ગુરુ વંદના રે...
જો ન બને એ રાસ તો, લાજ તુમારી જાય,
ગૌતમ ગુરુ વંદના રે...
બાલ થકી બ્રહ્મચારી જે, નેમિ જિણંદ લ્યો આજ, ગૌતમ ગુરુ વંદના રે...
શાસનદેવી અંબિકા રે, સાર્યાં તેણે કાજ, ગૌતમ ગુરુ વંદના રે...
[ મહામણિ ચિંતામણિ
૫.
૧.
ર.
૧.
૨.
૩.
1
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.