________________
૨૯૮ ]
કાંતિસમૂહે ઝલહલકતા, ગયણ વિમાણે રણરણકતા; પેખવી ઇંદભૂઈ મન ચિતે, સુર આવે અમ્હ યજ્ઞ હોવંતે. તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપે, તિણે અવસરે કોપે તણુ કંપે. મૂઢ લોક અજાણ્યો બોલે, સુર જાણંતા ઈમ કાંઈ ડોલે ! મુ (મુજ) આગળ કો જાણ ભણીજે, મેરુ અવર કિમ ઓપમ દીજે ? (વસ્તુ છંદ)
વીર જિણવર, વી૨ જિણવ૨, નાણસંપન્ન, પાવાપુરી સુરમહિઅ પત્તનાહ સંસારતારણ, તિહિં દેવ નિમ્મવિઅ સમોસરણ બહુ સુખકારણ, ણિવર જગ ઉજ્જોઅકર, તેજે કરી દિણકાર, સિંહાસણે સામી ઠવ્યો, હુઓ તે જયજયકાર. ભાષા (ઢાળ ત્રીજી)
તવ ચિડઓ ઘણમાણગજે, ઇંદભૂઈ ભૂદેવ તો; હુંકારો કરી સંરિઅ, કવણસુ જિણવ દેવ તો. યોજન ભૂમિ સમોસરણ, પેખે પ્રથમારંભ તો; દહ દિસિ દેખે વિવિધ વધુ આવંતી સુરરંભ તો. મણિમય તોરણ દંડ ધજ, કોસીસે નવ ઘાટ તો, વયર વિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તો. સુર ન૨ કિન્નર અસુરવર, ઇંદ્ર-ઇંદ્રાણી રાય તો; ચિત્ત સમયિ ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો. સહસિકરણ સમ વીરજિણ, પેખવિ રૂપ વિશાલ તો; એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇંદ્રજાલ તો. તવ બોલાવે ત્રિજગગુરુ, ઇંદભૂઈ નામેણ તો, શ્રીમુખ સંશય સામી સર્વે, ફેડે વેદ-૫એણ તો. માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામે સીસ તો, પંચસાંશુ વ્રત લીઓ એ, ગોયમ પહિલો શિષ તો. બંધવ સંજમ સુણવી કરી, અગનિભૂઈ આવેય તો; નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબોધેય તો. ઈણે અનુક્રમે ગણહર રયણ થાપ્યા વીરે અગ્યાર તો; તવ ઉપદેશે ભુવનગુરુ, સંયમશું વ્રત બાર તો.
[ મહામણિ ચિંતામણિ
બિહું ઉપવાસે પારણું એ, આપણ પે વિહરું તો; ગોયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તો.
૧૩.
૧૪.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૧૫.