________________
૨૫૮ ]
નમો વીર ગૌતમ પદ પદ્મને રે, પામી હોંશે દિવાળીનું પર્વ જો...મને
***
શ્રી ગૌતમસ્વામી સ્તવન
(કર્તા : પૂ. મુ. શ્રી દર્શનવિજયજી ‘ત્રિપુટી' મહારાજ)
ગૌતમ નામ સુમરિયે સુમનજન, ગૌતમ નામ સરિયે, પૃથ્વીસુત વસુભૂતિ નંદન, ગૌતમકુલ અવતિરયે. ઇન્દ્રભૂતિ છે નામ મનોહર, હૈડે નિશદિન ધરિયે....સુમન૦ વીર વજીરજી જ્ઞાની સુકાની, ષગ્દર્શન રૂપ દિરયે, અષ્ટાપદ જઈ તાપસ તાર્યા, અંગૂઠ લબ્ધિ ઉચ્ચરિયે....સુમન૦ જન્મ સુહાયો ગુબ્બર ગામે, કેવલ પાવા નગરિયે, મહસેન દીક્ષા શિક્ષા શિવપદ, વર વૈભાર સુગિરિયે....સુમન૦ મહામંત્ર જ નામએ ગૌતમ, જપતાં જનિધિ તરિયે, નહી દુઃખ મરણે રિયે કદાપિ, નહીં દારિદ્રથી ડિરયે....સુમન૦ ગૌતમ નામે ભવભીડ હરિયે, આત્મભાવ સંવરિયે, કર્મ જંજીરીયે બાંધ્યા છૂટે, ઉત્તમકુલ અવતરીયે....સુમન૦
ધન બડગાંવમાં શ્રી જિનમંદિર, વંદન પૂજન કરિયે, ગણધર મંદિર ગૌતમ ચરણાં દેખીને દિલે ડરિયે....સુમન૦ નિજ દિક્ષા દિન યાત્રા કરતા, નિજ આતમ ઉદ્ધરિયે,
ચારિત્ર પદકજ દર્શન બાંધી, મુક્તિ બાગમાં રિયે....સુમન૦
***
[ મહામણિ ચિંતામણિ
વિજન વંદો રે ભાવથી, માતા પૃથ્વીના લાલ રે, વસુભૂતિના બાલ રે, ગૌતમસ્વામી ગણધાર રે...ભવિજન૦ ગુબ્બર ગામે જન્મીયા, ભણતા વેદનો પાઠ રે; કરતા યજ્ઞ બહુ ઠાઠ રે, મિથ્યા ધર્મની બાઢ રે...વિજન૦ કેવલ લઈ પ્રભુ સમોસર્યા, સમવસરણમાં મંડાય રે, ભૂમિ યોજન માંય રે, વંદન કરવા સહુ જાય રે...ભવિજન૦
૯.
૧
૨
૩
૪
૫
૬
૭
શ્રી ગૌતમસ્વામીજીની સજ્ઝાય
(કર્તા : શ્રીમદ્ વિજયજયન્તસૂરીશ્વરજીના શિષ્યરત્ન મુનિશ્રી સમ્યગ્રત્નવિજયજી) (ચગ : ગર્વ ન કરશો રે ગાત્રનો...)
૧.
૨.
૩.