________________
૨૫૬ ]
[ મહામણિ ચિંતામણિ
અષ્ટાપદ ગિરિવર પર ચઢિયા, જિન દેખી લોચન ઠરિયાં, ચોવીસ જિનના ચૈત્ય જાહારી, જગ-ચિંતામણિ કરે સારી. ગુરુ ગૌતમ લબ્ધિએ ભરિયા, ગુણ ગણના એ છે દરિયા; ભક્તિભાવે જે એહને ધ્યાવે, તે તો કેવલ કમલા પાવે. હતે કેવલ લક્ષ્મીનો વાસ, મુખે સરસ્વતી કરે પ્રકાશ; વીરના અંતેવાસી શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ. ગૌતમસ્વામીના ગુણો જે ગાવે, તે તો મનવાંછિત ફલ પાવે; ઘર ઘર થાયે માંગલિક માલ, લબ્ધિ લીલા લચ્છિ વિશાલ. ૮. સંવત બે હજાર એકવીશ (૨૦૧૧) વર્ષ, સ્તંભનગરે ર છંદ, નેમિસૂરિનો બાળક બોલે, નહીં કોઈ ગુરુ ગોયમને તોલે. ૯.
*
* *
في
م
શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ (કર્તા : પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર
- પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ) (પાસ શંખેશ્વરા, સાર કર સેવકા, દેવ! કાં એવડી વાર લાગે?—એ દેશી) લબ્ધિભંડાર ગુણવંત ગુરુ ગાજતો, ગૌતમસ્વામી ! ભવપાર કી ઉદય કર માહરો સેવક તાહરો, જાણીને એટલું સુજસ લીજે..લબ્ધિ કામધેનુ અને સુરતરું સુરમણિ, તાહરા નામમાં આવી પેઠા, કામકુંભાદિક મનોરથપૂરક તે પણ તુજથી હોય હેઠા.લબ્ધિ ગૌતમ ગુણનિધિ બુદ્ધિનો જલનિધિ, તાહરા નામમાં રિદ્ધિસિદ્ધિ, પદે પદે શાસ્ત્રમાં નામ તુજ સમરતાં, દુઃખદરિદ્રતા દૂર કીધી...લબ્ધિ પટ્ટધર પ્રથમ તું દેવ મહાવીરનો, પ્રશ્ન પૂછ્યા ઘણા થઈ ઉમંગી; પદ અનુસારિણી લબ્ધિ બુદ્ધિબળે, ત્રિપદથી રચી દ્વાદશાંગી“..લબ્ધિ ચૌદ પૂરવ રચ્ય મુહૂર્તની અંદર, મહા ઉપકારનું કાર્ય કીધું, લોક અનેકને ધર્મ સન્મુખ કરી દીધું તેં શિવપુર દ્વારા સીધું....લબ્ધિ ) શક્તિ અલૌકિક ગૌતમ! તાહરી, અનુપમ ગુણ તુજ આવી જામ્યા, તાહરા હાથથી દીક્ષિતો જે થયા, તે પણ કલેશને પાર પામ્યા...લબ્ધિ
૧. કામધેનુ ગાય ૨. કલ્પવૃક્ષ, ૩ ચિંતામણિ રત્ન ૪ કામઘટ તથા દક્ષિણાવર્ત શંખ, ૫. ઊતરતા, ૬. દરિયો છે. ઉલ્યાદ-વ્યય-ધ્રુવ ૮ બાર અંગ ૯ મોક્ષ
ب
ه
ی