________________
૨૫૨ ]
[મહામણિ ચિંતામણિ
અમૃત અંજન સમ પ્રભુદર્શન તાહરું કરવા
અતિ અમ અંતર ઇચ્છા થાય જો, સ્વામી નિરણી છતાં હું વીનવું શિષ્ય ગણી,
સાચે દીન દયાળ જો... રાગ દશા આ બંધન સંસારનું
એવી તારી વાણી વિસ્તારજો, આજે ખરેખર અંતરથી અનુભવી રે,
બાહ્યદૃષ્ટિ સ્વામી શિષ્ય ગણાય જો... કેહના વીરને કેના સ્વામી જાણવા શ્રીયુત ગૌતમ ભાવે એ તદરૂપ જો, નિજ સ્વરૂપી કેવળ કમળા તું વય ભવિ પ્રગટ્યો ભાવે નિજ રૂપ જો..
* * * શ્રી વિજયોદયસૂરિજી કૃત ગુરુ ગૌતમ સ્તુતિ જેના લબ્ધિ પ્રભાવથી જગતમાં સર્વેચ્છિતો થાય છે; જેનું મંગલ નામ વિશ્વભરમાં દર્શકો ગાય છે; જેના મંગલ નામથી જગતમાં વિબો સદા જાય છે, તેવા શ્રી ગુરુ ગૌતમ પ્રણમીએ ભાવે સદા ભક્તિથી.
* * *
પ્રભાવિક મંત્રરાજ મહિમા ગર્ભિત શ્રી ગૌતમસ્વામીની પ્રભાતિક સ્તુતિ (કર્તા : શ્રી નેમિસૂરિશિષ્ય શ્રી પદ્મસુરિજી મહારાજ)
(હરિગીત છંદ) શ્રી વીર પટ્ટ ગગન દિવાકર શ્રી હ્રીં લક્ષ્મી કીતિને, ધૃતિ બુદ્ધિના સુવિલાસ ઘર નમું ઇન્દ્રભૂતિ ગણીશને, અક્ષીણ મહાનસી લબ્ધિમતા છઠ્ઠ છઠ્ઠ તપસ્વિ એ, ગૌતમ નમું બેઠેલ વિકસિત કનક કમલ સિંહાસને. મસ્તકે સોહંત છત્ર વીંજાય ચામર યુગલથી, ઈ પણ જેને ભજે તે ઇન્દ્રભૂતિ નમું હર્ષથી; કલ્પતરુ ચિંતામણિ તિમ કામધેનુ સમાન એ, નામ જેનું જાસ શક્તિ અપૂર્વ તે ગુરુ પ્રણમીએ.
કરનારા,
00000000000
0000000000000000000
0 00000000000000000000000