________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૩૭
.
શ્રી ગણધરભાસ કર્તા : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પહેલો ગણધર વીરનો, વર ગોબર ગામ નિવાસી રે,
ભવિયા વંદો ભાવણ્યે. | ૧TI જ્યેષ્ઠા નક્ષત્રે જણ્યો, ગૃહવાસે વરસ પચાસો રે, ત્રીસ વરસ છવસ્થતા, જિન બાર વરસ સુપ્રકાશી રે. ભવિ૦ IT ૨TT શિષ્ય પરિચ્છદ પાંચસે, સવયું વરસ તે બાણું રે, ગૌતમ ગોત્ર તણો ધણી, એ તો સાચો હું સુરતરુ જાણું રે. ભવિ૦ || ૩ IT સુરતરુ જાણી સેવિયા, બીજા પરિહરિયા બાઉલિયા રે, એ ગુરુ થિર સાયર સમો, બીજા તુચ્છ વહઈ વાહુલિયા રે. ભવિ૦ || ૪ || લબ્ધિ અઠાવીશે વર્યો, જસ મસ્તકે નિજ કર થાશે રે; અછતું પણ એહ આપમાં, તેહને વર કેવલ આપે રે. ભવિ) || પરા જ્ઞાન અહંકારે કહ્યું, રાગે કરી જગ ગુરુ સેવા રે, શોકે કેવલ પામિયું, કારણ સર્વે ન કહેવા રે. ભવિ૦
TI૬TT વીરે શ્રુતિ વેદ બુઝવ્યો, એ તો જીવ તણો સંદેહી રે; શ્રી નવિજય સુસીસને ગુરુ હોજ્યો ધર્મ સનેહી રે. ભવિ) || 9 |
* * * શ્રી ગૌતમસ્વામી સ્તવન
(રાગ : વેલાઉલ) ગૌતમ ગણધર નમિયે, હો અહર્નિશ,
ગૌતમ ગણધર નમિયે || નામ જપત નવહી નિધિ પાઈયે,
મનવાંછિત સુખ લહિયે...હો અહર્નિશ0 ધરઆંગન જો સુરતરું ફળિયો,
કહાં કાજ બન ભમિયે ? સરસ સુરભિ વૃત જો હવે ઘરમેં
તો કર્યું તેલે જમિય...હો અહર્નિશ૦ તૈસી શ્રી ગૌતમ ગુરુ સેવા,
ઓર ઠોર ક્યું રમિયે? ગૌતમ નામે ભવજલ તરિયે,
કહાં બહુત તનુ દમિય...હો અહર્નિશ૦
-
જે
. જે