________________
२१६ ]
या च लोके महासिद्धिः, या च लोकोत्तरे मता । संपद्यते स्फूटं सा सा, मंत्रराज! तव स्मृती ||३||
હે મંત્રરાજ! તારું સ્મરણ કરવાથી જે જે લોકોત્તર મોટી સિદ્ધિઓ કહેલી છે તે તે જલદીથી પ્રાપ્ત થાય છે.
अतीतानागता ये च ये जिनेन्द्राश्च संप्रति ।
ते सर्वे वंदिता नित्यं, मंत्रराज ! तव स्मृतौ ॥४॥
હે મંત્રરાજ! તારું સ્મરણ કરવાથી જે અતીત અને અનાગત તીર્થંકર થયા અને થશે, જે વર્તમાન કાળે તીર્થંકર તે બધાને હંમેશાં વંદન થાય છે.
गौतमेन कृतः पूर्वं तेन गौतम उच्यते । सुधर्मस्थापितस्तीर्थे, सुधर्मा तेन संप्रति ॥५॥
[ મહામણિ ચિંતામણિ
ગૌતમ મહારાજે પહેલાં (મંત્ર) કરેલ છે તેથી ગૌતમ કહેવાય છે અને વર્તમાન તીર્થમાં સુધર્મા સ્વામીએ કહેલ માટે સુધર્મ કહેવાય છે.
यावत्त्वं वर्तसे नाथ! तावत्तीर्थकृदागमः ।
तावत् ज्ञानं सभेदं च तावत्तीर्थप्रवर्तना ॥ ६ ॥
હે નાથ ! જ્યાં સુધી તું છે ત્યાં સુધી તીર્થંકરનું આગમ અને ભેદ કરીને જ્ઞાન અને ત્યાં સુધી તીર્થનું પ્રવર્તન છે.
सर्वदेवमयोऽसि त्वं, पुरुषोत्तममयोऽसि च ।
तव त्रैलोक्यनाथत्वं, मंत्रराज ! तव प्रभो ! ॥७॥
હે મંત્રરાજ પ્રભો ! તું જ છે બધા દેવમય છે અને બધા પુરુષોમાં તું ઉત્તમ છે. તું ત્રણ भगतनो नाथ (योग खने क्षेमने ४२नार ) छे.
ध्रुवं तीर्थकरोऽसि त्वं ध्रुवं गणधरोऽसि यः ।
भवेऽत्र वर्तमानोऽपि स्वर्गो मोक्षोऽसि पुण्यदः ||८||
હેમંત્રરાજ! તું નિશ્ચય તીર્થંકર છે. નિશ્ચય તું ગણધર છે. આ ભવમાં વર્તમાન છતાં સ્વર્ગ અને મોક્ષ સ્વરૂપ હોય તેવો પુણ્યને દેનાર છે.
***
वाचक चक्रवर्ति महोपाध्याय श्री धर्मसागर गणि शिष्य पं. गुणसागर गणिना कृतम्
॥ श्री गौतमस्वामिस्तवनम् ॥
गुणपुंगव ! गौतम! गोतमगो- गतिभंगगमागतिदुर्गतिवित् । त्वयकाऽग्रहि येन यतित्वमलं, त्रिशलातनयान्तिक अन्तकरऌ ॥9॥
(तोटकवृत्तम्)