________________
(ગૌતમ મંગળ અભિધાન છે, આનંદ મંગળ એહનું) | મંગળ કરો મંગળ દિને, મંગળ થવા જીવનનું. )
પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના ગુરૂબંધુ સૂરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સોળ વરસથી સતત જે પ્રતિમાજી ઉપર પંચ પ્રસ્થાનમય શ્રી સૂરિમંત્રનો જાપ કરી
રહ્યા છે તે સૂરિમંત્રાભિમંત્રિત શ્રી ગૌતમસ્વામી.. ૧) શ્રી સિદ્ધક્ષેત્ર-પાલીતાણામાં વિ.સં. ૨૦૫૧માં પ.પૂ. આ શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં કરાવેલ
ઐતિહાસિક ચાતુર્માસિની સ્મૃતિમાં સુરત (હાલ વિલે પારલા-મુંબઈ) નિવાસી
શ્રી શાંતિચંદ્રભાઈ બાલુભાઈ ઝવેરી પરિવારના સૌજન્યથી , હ: અ.સૌ. નલિનીબેન, હરેશભાઈ, દર્શના, કૃણાલ, કરણ