________________
૧૦૯
અનિલકુમાર પ્રેમચંદ, વિજયનગર,નારણપુરા, અમદાવાદના સૌજન્યથી.. પૂ.સા.શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સુ.શ્રાવિકા વીણાબહેન
પ્રાતઃ કાલે પ્રતિદિને જપજો ગૌતમ કેરો જપ સંકટ ચૂરે વિધન હરે નિત નિત મંગલ કર
(5)
જેમની અચિંત્ય પ્રભાવિક લબ્ધિઓ આપો આપ કામ કરતી તેથી જ શ્રી ગૌતમસ્વામી આજ સુધી સૌના પ્રિય, પૂજ્ય અને શ્રદ્ધેય બની રહ્યાં છે
જેમની આંખમાંથી અમીરસધારા અને વાણીમાંથી વાત્સલ્યનો ધોધ વહેતો હતો. ગૌતમસ્વામીના આંતરવૈભવોની રસલ્હાણ ખરેખર તો માણવા જેવી છે.
27)