________________
વીર વજીર, વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર; જપતાં નામ હોય જયકાર, જયો જયો ગૌતમગણધાર,
કરોડો મંત્રજાપના આરાધક પૂ. સાધ્વીરત્ના શ્રી પદ્મયશાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સ્વ. વિજયાબહેન ગીરધરલાલ વોરા તથા સ્વ. ગીરધરલાલ કાનજીભાઈ વોરાના
સ્મરણાર્થે હઃ પ્રવિણકુમાર ગીરધરલાલ વોરા, મુંબઈના સૌજન્યથી.