________________
દ્વિતીય પરિચ્છેદ ]
સામાન્ય અર્થમાં, અથવા તેનું નામજ શકસંવત એવા વિશિષ્ટનામથી સંખેાધી શકાશે-પણ શકપ્રજાએ કે શકરાજાએ ચલાવેલ સંવત એવા અર્થ તે તેને થતાજ નથી. આ પ્રમાણે ઉત્તર હિંદમાં (નહીં કે દક્ષિણ હિંદમાં) પ્રવર્તી રહેલ શકસંવતના સ્થાપક વિશેને વિવાદ પૂરા થઇ રહ્યો. જ્યારે દક્ષિણ હિંદમાં જે શકસંવત વપરાતા નજરે પડે છે, તેના સ્થાપક વિશેની તપાસ, દક્ષિણ હિંદ ઉપર સામ્રાજ્ય ભાગવતા અંધપતિઓનું વર્ણન કરવાના છીએ, ત્યારે તે ઠેકાણે કરીશું. આ કથનથી એમ પણ સમજાશે કે શકસંવત છે એ જાતના; પણ તે અન્ને એકજ છે, કે ભિન્ન ભિન્ન, તે આપણે નીચેના પારિગ્રાફમાં સાબિત કરીશું. હવે તેના સમયને લગતા મુદ્દો અથવા અન્ય જે કાંઈ વિશિષ્ટતા છે તે વિચારીએ.
કાણુ હાઈ શકે ?
સામાન્ય રીતે જ્યાં જ્યાં “ શકસંવત ” એવા શબ્દ ઉચ્ચારાય છે કે વાંચતાં વાંચતાં નજરે પડે છે, ત્યાં ત્યાં તુરત જ, દક્ષિણ હિંદમાં પ્રવર્તી રહેલ શકસંવતજ આપણી દૃષ્ટિમાં તરવરતા દેખાય છે. તે શક સંવત વિશેષપણે વૈદક મતાનુયાયીએ વાપરતા જણાય છે. તેમના ગ્રંથાનુસાર શકસંવત અને વિક્રમસંવતની વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષનું ગણાય છે. અને વિક્રમસંવત તથા ઇસ્વીસન વચ્ચે, આપણે સધળા જાણીએ છીએ તે મુજબ, ૫૭ વષઁનું અંતર છે. એટલે આ ત્રણ પ્રકારના સંવતામાં પ્રથમ વિક્રમસંવત છે. તેને સમય ઈસ્ત્રીની પૂર્વે ૫૭ વર્ષને હાવાથી ઇ. સ. પૂ. ૫૭માં તેનું ચલણ થયું હતું એમ કહી શકાય છે. તે આદ
તેના સમય
તથા અન્ય
વિશિષ્ટતાઓ
૧૦૧
ઇસુભગવાનના સ્મરણમાં ચલાવાયલે। સંવત જેને આપણે ઈસ્વીસનના નામથી એળખી રહ્યા છીએ તે, અને સાથી છેલ્લા શકસંવત ચાલુ થયા છે એમ કહેવાય. એટલે તેને સમય ૧૩૫-૫૭=૪. સ. ૭૮ કહી શકાય. મિ. રૂપ્સન પણ ઠીક જ કહે છે કે,૪૧ The years of the Saka Era, bginning in A. D. 78. There can be no possible doubt=શકસંવતના પ્રારંભ ઈ. સ. ૭૮માં થયેા છે. તે વિશે લેશપણ શંકા નથી.૪૨ જૈનગ્રંથૈામાં પણ તેજ મતલબનું લખાણ મળી આવે છે ૩૪૩ “ વીર નિર્વાણુથી ૬૦૫ વર્ષ અને ૫ માસ બાદ શકરાજા હાઈગા.” ખીજા ગ્રંથામાં પણ તેજ આશયનું કથન છે.૪૪ યતિ રૂષભના સમયે નીચે પ્રમાણે ત્રણ માન્યતા પ્રવર્તતી હતી. (૧) વીરનિર્વાણુથી ૯૭૮૫ વર્ષ ૫ માસે શકરાજા હુઆ
"
(૨)
૫ ૧૪૭૯૩
(૩)
(૩૯) જીએ સપ્તમખડે, પ્રથમ પરિ. ટી. ન. ૨. (૪૦) એ વિક્રમસંવતવાળે! પરિચ્છેદ તથા વિક્રમાદિત્ય રાજાનું વૃત્તાંત.
(૪૧) જીએ કે.. . . પારિ. ૮૩: તથા જ. રા એ. સે।. ૧૮૯૯ પૃ. ૩૬૫.
(૪૨) ચાનમાં રાખવાનું છે કે આ કથન તેમણે નાનાનું જે સામાન્ય મતન્ય છે તેને અનુલક્ષીને કર્યું છે;
સ
,,
૬૦૫,, ૫ ,,
33
આ માન્યતામાં દર્શાવેલા પ્રથમના એ રાજા સાથે હાલ આપણે નીસ્બત નથી તેથી તે ઉપર વિચાર કરવાનું છેાડી દઈશું. જ્યારે ત્રીજાના સંબંધમાં જે ૬૦૫ વર્ષ લખ્યાં છે તે ‘વીરનિર્વાણુ’થી ગણ્યાનું ચેાખ્ખું કથન છે. અને વીરનિર્વાણુના સમય વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ અથવા ઈ. સ. પૂ. ૪૭૦૫૭=૫૨૭ મનાયેા છે.૪૫એટલે તે હિસાબે ગણુતાં ૬૦૫-૪૭૦ =૧૩૫ વિક્રમસંવતના અને ૬૦૫–૫૨૭=૦૮ ઈ. સ. આવી રહે છે. અને ઉપર વૈદિકગ્રંથેાના આધારે પણ તે જ સમય બતાવાયા હૈાવાનું આપણે જણાવ્યું છે, મતલબ એ થઇ કે, વૈશ્વિકમતથી, જૈનમતથી, તેમજ વર્તમાન વિદ્વાનાની માન્યતાથી, શકસંવતની સ્થાપનાના
25
""
99
સામાન્ય મ’તન્ય એ છે કે, ઉત્તર હિંદના અને દક્ષિણ હિંદના શસવત એકજ છે.
(૪૩) ના. પ્ર. પત્રિકા પુ.૧૦ અંક ૪, પૃ. ૭૨૨-૨૩; નેમિચદ્રજીનેા તિલે કસાર તેમજ તિરૂષભદત્તને તિલેાયપન્નતિ, (૪૪) ના. પ્ર. પુ. પત્રિકા પુ. ૧૦, અંક ૪, પૃ. ૭૩૨ ટી. ન. ૪.
(૪૫) જુએ પુ. ૧, પરિ, ૧,