________________
શક શબ્દના
ખાદ વિજયાભિનંદન રાજા થશે; પછી રાજા નાગાર્જુન અને છઠ્ઠો કલકી. આ છએ શક અથવા સંવતના પ્રવર્તા ગણુારશે. આ પ્રમાણેના અર્થમાં તે શબ્દ વપરાયાના અનેક દાંતા આપણને મળી પણ આવે છે. જેમાંનાં કેટલાંક પૃ. ૮૨ ઉપર ટી.નં. ૭રમાં આપણે આપ્યા પણ છે. ,, શુક શબ્દ લખ્યા છતાં “ વિક્રમ સંવત ”ના અર્થમાં પણ તે શબ્દ વાપરવામાં આવે છે. તેનું દૃષ્ટાંત આપતાં સર કનિંગહામ જણાવે
છે ૨૭
"
“ In the Saka year twelve hundred and seventy five called Chitrabhanu, in the light fortnight of Margashirsha, its fifth day and Saturday=ચિત્રાભાનુ નામના ૧૨૭૫ના શક સંવતના વર્ષે, માર્ગશીર્ષના શુકલ પક્ષે, પંચમીના દિવસે અને શનિવારે ” આ પ્રમાણે લેખના મૂળ શબ્દો છે. આમાં “ શક સંવત ’ તેવા સ્પષ્ટ શબ્દ હાવાને લીધે અનેક વિદ્વાન એ તેના અર્થ - શક સંવત્સર કરીને ૧૨૭૫ શકાઈ. સ. ૧૩૫૩ (૧૨૭૫+૭૮=૧૩૫૩)ના વર્ષને ચિત્રભાનુ નામ હેાવાનું જાહેર કર્યું છે. પણ તેઓના મતથી ભિન્ન પડતાં પોતે જણાવે છે કે Nothing can apparently
be clearer than this date which corresponds to A. D. 1353 and yet it is absolutly certain that the word Saka cannot be intended for Saka Era, as the name of Chitrabhanu, which is the 16th year of the Jovian Cycle, corresponds exactly with 1273 Vikramaditya=આ સમય જેની ગણત્રી કરતાં ઇ. સ.
(૨૭) જીએ. સર કનિંગહામકૃત, બુક એક્ એન્શન્ટ ઈરા૪ પૃ. ૨૧: તથા ખેંગેલ એશિયાટિક સેસાઇટીના જર્નલ નં. ૨૮૯ પૃ. ૪,૫ (ડા. હૅાલ)
[ અઠ્ઠમ ખંડ
*
..
૧૩૫૩ની સાલ આવે છે, તેના કરતાં વિશેષ સ્પષ્ટ ખીજું નિવેદન હાઈ શકે નહીં. છતાં એ પણ તદ્દન સત્યજ છે કે શક શબ્દ તે “ શકસવત ’ના ભાવાર્થમાં વપરાયા થીજ, કેમકે ચિત્રભાનુ તે બૃહસ્પતિ નક્ષત્રના ચક્રમાંનું સાળખું વર્ષ છે અને તે વિક્રમસંવત ૧૨૭૬માંજ આવેલું છે.”એટલે કે આ પ્રસ્તુત ૧૨૭૫ના આંકને, શકસંવત્સરના આંક લેખવા જોઇએ એમ પોતે જણાવે છે. વળી પેાતાની માન્યતાનું સમર્થન કરતાં તે સાહેબ તેજ પુસ્તકમાં તેજ પૃષ્ઠે ટી. નં. ૨૧માં દૃષ્ટાંત આપે છે કે, “I have since found an inscription dated in “ Vikrama Saka ''= ‘ વિક્રમશક ’ ” એવા શબ્દમાં સમય દર્શાવતા એક શિલાલેખ મને તે પછી મળી આવ્યો છે. ” આ સર્વ કથનથી સ્પષ્ટ સમજાય છે કે, અહીં ‘ શક' શબ્દ જે છે તે શકસંવતના અર્થમાં વપરાયા નથી પણ ‘ વિક્રમશક ’ એટલે ‘ વિક્રમસંવત ’ના અર્થમાં વાપરવામાં આવ્યા છે.
(૨૮) ‘શક શાલીવાહન' નામના પ્રયાગ વ્યાજખી છે કે કેમ, તથા તેનાં કારણ વિગેરે . આગળ ઉપર પુ. પમાં
(૩) શક શાલિવાહન=શાલિવાહન રાજાના શક૨૮ અથવા સંવત; એટલે કે The Era founded by the king named Salivahan=શાલિવાહન નામના રાજાએ પ્રવર્તાવેલા સંવત; or it is used shortly as Sakaso and so=અથવા તેને ટૂંકમાં એમ પણ જણાવાય છે કે, શક સંવત ફલાણા ફૂલાણા; દષ્ટાંતમાં જણાવીશું કે૯ That the dates of the Western Kshatrapas are actually recorded in the years of the Saka Era beginning in 78 A. D. There can be no possible doubt=પશ્ચિમના ક્ષત્રપ એ જે સમયની નોંધ કરી છે તે ખરેખર શક સંવતના વર્ષોમાંજ કરી છે. અને તેની આદિ ઈ, સ, ૭૮ થી૩૦
આપણે ચવાનાં છીએ તે જીએ.
(૨૯) જીએ કા. આં. રે. પ્રસ્તાવના પારિ. ૮૩; જ. ૨. એ. સ. ૧૮૯૯ પૃ. ૩૬૫.
(૩૦) પશ્ચિમના ક્ષત્રપાએ જે શક ચલાન્યા છે તેની આદિ ઈ. સ. ૭૮ થી વિઠ્ઠાનેએ માની છે. પણ તે તેમ