SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે સામાયિક ઉચ્ચરિએ... કટાસણું = બે ઘડીની મોબાઇલ સિદ્ધશિલા છે. ॥ મનનો સ્વભાવ શિખર ઉપરની ધજા જેવો છે. જરા પવન આવે કે તરત હલવા માંડે. ધર્મમાં મનને મારો, મનને મનાવો અને મનને ઉ૫૨ ચડાવો. D કતલખાને ગાયને લઇ જવી પડે. વાછરડો એની પાછળ આવી જ જાય. મમત્વભાવ કતલખાના જેવું છે. ચિત્ત ગયું નથી ને શરીર પાછળ ઢસળાયું નથી. D રાગ વધે એટલે મમતા વધે. D ઘડીયાલ બંધ થાય છે લોલક અટકે ત્યારે રાગ દ્વેષના લોલક અટકે ત્યારે સંસાર પરિભ્રમણ બંધ થાય. D સાધુ સુખનો ત્યાગી છે. શ્રાવક સુખનો વૈરાગી છે. n મન જીતેલું હોય... મન થાકેલું હોય... મન હારેલું હોય... Q થાકેલા મનવાળો સુકૃતને વિલંબમાં મૂકે છે જ્યારે હારેલા મનવાળો તો સુકૃતની સંભાવનાથી પણ દૂર રહી જાય છે. सामायिक विशुद्धात्मा सर्वथा धाति कर्मणः । क्षयात्केवल माप्नोति, लोकालोक प्रकाशकम् ॥ · ભાવાર્થ - સામાયિકથી વિશુધ્ધ થયેલો આત્મા સર્વથા, સર્વ પ્રકારે ધાતીકર્મનો ક્ષયકારી લોક અલોક પ્રકાશી એવા કેવળજ્ઞાનને પામે છે. શ્રાવકનાં ૧૨ વ્રતમાં નવમા નંબરનું વ્રત છે ‘સામાયિક વ્રત સમતાને લાવતા અને મમતાને કાપતા આ સામાયિકનો અપાર મહિમા શાસ્ત્રકારોએ ડગલે ને પગલે ગાયો છે.. બે ઘડી માટે દુનિયાના સર્વ જીવોને અભયદાન આપવાની તાકાત ધરાવતા L
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy