________________
૭.૫) શકસ્તુતિ (સક્કથુઈ) :
ઉપર પ્રમાણે સિદ્ધ ભગવાન આપણા અભ્યદયના હેતુ બને છે, આલંબન બને છે. ત્યારબાદ શકસ્તુતિ (નમુલ્યુશં) માં અરિહંત ભગવાન અને સિદ્ધોના ગુણોનું સુંદર ઉપમાયુક્ત વર્ણન કરી એમને નમસ્કાર કરવામાં આવે છે. - આ આપણી પરંપરાગત ધ્યાનની પદ્ધતિ છે જે પંચ- પ્રતિક્રમણમાં અનિવાર્ય રૂપે કરવામાં આવે છે.
ત્રજ્ઞાનધારા-
૧
જ્ઞાનધારા-૧
૭
(૭૬
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
હિત્ય જ્ઞાનસત્ર-૧)