________________
કુન્દકુન્દ્રાચાર્યનું સાહિત્ય ખૂબ જ ગૂઢ અને લગભગ દરેક વિષય ઉપર આધ્યાત્મિક રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કુદકુન્દાચાર્યના ગ્રંથોના એક-એક શ્લોકપર બૃહદટીકાઓ લખાઈ છે. સમયસાર પર અનેક આચાર્યો અને આધુનિક વિદ્વાનોએ પણ ટીકા લખી છે. આચાર્ય કુદકુન્દના સમયસારે તો જાણે યુગમાં ક્રાંતિ જ કરી છે.
જ્ઞાનધારા-૧
૩૭.
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e