________________
સમાધાન
૨૩૯
પ્રશ્ન ૧૧૬પ-અમુક પ્રકૃતિનું સ્તિથ્યુક સંક્રમણ કરે, પ્રદેશ અને રસ પ્રકૃતિની સાથે અમુક પ્રકૃતિને વેલી નાંખે, તેા તેવી ક્રિયા કરીને દળીયા અને રસને શેમાં નાખતા હશે ? અનંતાનુબંધિની વિસ ચૈાજના શબ્દ વારંવાર આવે છે તે વિસયેાજના અને ક્ષયમાં ફેર શું ?
સમાધાન-તે તે ક પરમાણુને તે તે કમ પણાના સ્વભાવ સદા પેાતાને અંગે તેાડી નાંખવા તે ક્ષય છે, અને તે સ્વભાવ સ્થગિત કરવા તે વિસયેાજના ગણાય તે। ઠીક.
પ્રશ્ન ૧૧૬૬–સૂર્ય પશ્ચિમમાં અસ્ત પામતા અને પૂમાં ઉગતા હંમેશા જોવામાં આવે છે, પણ ચન્દ્રમામાં એવું દેખાતું નથી. તે તેા શુક્લ ખીજે પશ્ચિમમાં ઉગે છે. વળી દિવસે પણ ઘણી વખતે આકાશમાં દેખાય છે, આ પ્રમાણે હાવાથી શાસ્ત્રના લખાણુની સાથે સ્પષ્ટ વિરાધ આવે છે. શાસ્ત્રમાં તેા લખે છે કે જેવી રીતે ૨ સૂર્યાં ગતિ કરે છે તેવી રીતે ૨ ચન્દ્ર પશુ તિ કરે છે અને તેવી રીતે દેખાતું નથી માટે તેનુ સમાધાન શું?
ર
સમાધાન–બીજને દિવસે કે વચમાં યાવત્ પૂર્ણિમામાં ચંદ્ર જે સ્થાને હાય કે દેખાય ત્યાંથી તે પશ્ચિમ તરફ જ જાય છે. પ્રત્યક્ષ યુક્તિ અને શાસ્ત્રમાં સિદ્ધ પદાર્થોં સમજવા કે માનવામાં જેની બુદ્ધિ ચાલે તેવે મનુષ્ય જે શાસ્ત્રવિરાધ જણાવવા માટે તૈયાર થાય તે તેા ગભશરા ન્યાય જ ગણાય.
પ્રશ્ન ૧૧૬૭-સૂત્રપૌરસી અને અપૌરસીના ચાક્કસ ટાઇમ કેટલા ? સમાધાન–દિવસ અને રાત્રિના પહેલા પહેાર સૂત્રપૌરસી અને બીજો પહેાર અપૌરસી.
પ્રશ્ન ૧૧૬૮–પુલાક, અકુશ, કુશીલ, નિમ્ થ અને સ્નાતક આ પાંચ પ્રકારના ચારિત્રમાં નિગ્રંથ અને સ્નાતક તા ૧૧–૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે હાય છે, તે। જ્યાંસુધી શ્રેણિ માંડી મેાહનીય કતે ન ખપાવે ત્યાં સુધી તીર્થંકરને કયુ· ચારિત્ર હોય?