________________
સાગર
૨૦૬ અગર શ્રદ્ધા નથી એમ સમજવું.
(આ) વળી આત્માને કર્મ ન લાગતાં હોય એમ માનીએ તો બધ વગર ઉદય હાયજ નહિ માટે કર્મને ઉદય પણ આત્માને છે એમ માનવાનું રહે નહિ અને ઉદયના અભાવથી સંસારાદિક બધા પદાર્થો કલ્પિત થઈ જાય.
(ઈ) કર્મ લાગવાનું આત્માને હોય છે અને તેથી જ આત્મા કર્મને કથંચિત કરૂં છે એ માનવું થાય. અને તેનું જ નામ આસ્તિક્ય છે, અને આત્મા કર્મને કર્તા નથી એમ માનવું છે તો મિથ્યાત્વ સ્થાન જ છે.
(ઈ) જે આત્માને કર્મ લાગતાં જ ન હોય તે કર્મને ઉદય આત્માને શી રીતે હેય ? અને જો આભાને કર્મને ઉદય ન હોય તે પછી આત્માને મિથ્યાત્વાદિક વિકારો થાય કેમ? અને જે તે ન થાય તો તેનાથી કર્મ બંધાય પણ કેમ ?
(ઉ) આત્માને જે કર્મ ન લાગતાં હોય તે આકાશાદિક અને સિહની પેઠે કર્મને ઉદય આત્માને સતાવનાર બને જ નહિ.
() આત્માને કર્મ લાગતાં ન હોય અગર આત્મા કર્મને કરતો ન હોય તો પછી કર્મને તોડવા માટેના મેક્ષનાં સાધને તથા આયનિક કર્મવિયેગથી થયેલ મેક્ષ માનવે તે પણ રહે નહિ.
(એ) આત્માને કર્મ લાગતાં જ ન હોય તે ચાર ગતિ અને એકેન્દ્રિયાદિક અતિ વિગેરેનું માનવું ભ્રમરૂપ જ ગણાય.
પ્રશ્ન ૧૧૧૮–આત્મા પોતેજ ત્રિરની લેવાથી વ્યવહારથી પાંચવ્રત કે દેશચારિત્ર લેવા તે મેક્ષનું કારણ નથી, પરંતુ આભાને શુદ્ધ સ્વરૂપે શ્રદ્ધો તે સમ્યગ્દર્શન અને તેને સમજવો તે સમ્યકજ્ઞાન તેમજ આત્મભાવમાં સ્થિરતા હેવી તેજ ચારિત્ર છે, અને આત્માની સ્થિરતામાંજ અનંતા કર્મની નિર્જરા છે?