________________
સમાધાન
૨૦૭
સમાધાન–(અ) આત્મા સ્વરૂપે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નવાળા છે, પરંતુ જેમ દેખનાર માણસની આંખે પાટા બાંધેલા હોય તેા તે પાટા દૂર થાય ત્યારેજ તે ચક્ષુદ્રારાએ દેખવાનું કામ થઈ શકે. તેમ આત્માને અંગે પણ જ્ઞાન દર્શીન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને રોકનારાં કા ક્ષય થાય તાજ તે જ્ઞાનાદિ ત્રણ રત્ન ઉપયાગમાં આવે.
(આ) દુર્જનતા દૂર થયાથી જેમ સજજનંતા આપે!આપ આવે હે, વાદળ દૂર થવાથી સૂર્ય આપે।આપ પ્રકાશિત થાય છે, તેવી રીતે જ્ઞાનને રોકનાર તથા ચારિત્રને આચ્છાદિત કરનાર કર્મીનુ જોર હોય ત્યાં સુધી જ્ઞાનનેા પ્રકાશ પેાતાનુ કામ કરે નહિં, તથા મેાહનીયતા નાશ ન થાય ત્યાંસુધી દેશવિરતિ અને સવિરતિ (પાંચ અણુવ્રતા અને પાંચમહાત્રતા) અને વીતરાગતા પ્રગટ થાય નહિ. એટલે જ સ્પષ્ટ થયું કે જે આત્માને પાંચ અણુવ્રતા નથી આવ્યાં એટલે લેવાનું બન્યું નથી તેને તથા જેને સાધુપણું એટલે પાંચ ત્રતા લીધાં નથી અગર માં નથી તેને મેાહનીયના ઉદ્દય ગયા નથી એ ચોક્કસ છે.
(૪) અણુવ્રતા અને મહાવતા જેમ ચારિત્રમેાહનીયના ક્ષયે।પશમને લીધે થાય છે તેમજ તે અત્રતા અને મહાવતા નવાચારિત્ર મેાહનીયને રોકનાર તથા તે।ડનાર થાય છે. તેથીજ શાસ્ત્રકારોએ સામાયિકઆદિચારિત્રાને મેક્ષના માર્ગ તરીકે સ્પષ્ટપણે જણાવેલજ છે,
(ઈ) અણુવ્રતા અને મહાત્રા લેવાં એવા ભવમાં રહેલા નિર્દોષ મહાત્માને સ્વભાવ હાવાથીજ ભરતાદિક મહાપુરૂષો ગૃહસ્થપણે કેવલજ્ઞાન પામ્યા છતાં વ્યવહાર–સાધુપણાને આદરવાવાળા થયા છે.
(૩) શાસ્ત્રોમાં અન્યલિંગે પણ મેક્ષે જવાનું જણાવ્યું છે, છતાં જે મહાત્મા અંતથી વધારે આયુષ્યવાળા હાય તે મહાપુરૂષ તા ત્યાગરૂપી મહાત્રતાને અંગીકાર કર્યા સિવાય રહેજ નહિ અને તેથીજ શાસ્ત્રકાર જણાવે છે કે અંત ત્તથી અધિક આયુષ્યવાળા અન્યલિંગે વલી થયેલા સિદ્ધ હાયજ નહિ.