________________
સમાધાન
૧૯૫
“સૂરે ઉગ્ગએ વિગેરે પદ જુદા જુદા ન કહેવા તો આદિ શબ્દથી “ઉગએ સુરે' પદ લેવું કે નહિ? અને આયંબિલ એકાસણુના પચ્ચખાણમાં શરૂઆતમાં “ઉગ્ગએ સૂરે” બે વખત બોલાય છે તે બેલાય કે નહિ ?
સમાધાન-મધ્યના પચ્ચખાણમાં “ઉગ્ગએ સૂરેન બલવું એને અર્થ એટલે છે કે વિનય, નિવિ, અને આયંબીલના પચ્ચખાણ એકાસણા બેસણાના પચ્ચખાણ અને “પાણસ્સ લેવેણ વા'ના અને દેશાવગાસિકમાં “ઉગએ સૂરે” કે “સૂરે ઉગ્ગએ ન બેસવું અંગુષ્ઠસહિત મુલ્સીમાં પણ ન બેલવું. આદિશબ્દથી “ઉગએ સૂરે આવે.
સિરેઈ વસરામિ શબ્દ પણ ન બેલવો એ પણ સ્પષ્ટ છે “ઉગ્ગએ સૂરે” કે “સૂરે ઉગ્ગએ એ પદ પહેલું આવે છે. “સિરેઈસિરામિ' એ પદ છેલ્લું આવે છે. વસ્તુતાએ નમુક્કારસિ પોરસિ વિગેરે પચ્ચ
ખાણો મુદ્દત્ત અને પિરસસુધીના વખત સુધીના હોય છે એટલે તેને સૂર્યના ઉદયથી મુહૂર્ત વિગેરેને અવધિ લેવો પડે છે. પરંતુ વિનય એકાસણું વિગેરેના પરફખાણે આખા દિવસ માટે હોય છે તેથી તેમાં મુહૂર્ત પિરસ વિગેરે અવધિ નથી અને તેથી અવધિવાળા “ઉગએ સૂરે કે “સૂરે ઉગ્ગએ પદની જરૂર નથી એ સ્વાભાવિક છે. યાદ રાખવું કે વિગય વિગેરે પફખાણ દિવસના છે અને પચ્ચક્ખાણ ઉત્તરગુણ રૂપ હોવાથી તેને ધારણ કરનારા રાત્રિભોજનવિરમણરૂપી મૂળગુણ ન ધારણ કરનારા હેઈનકારસી વિગેરે પચ્ચખાણોમાં “ઉગ્ગએ સૂરે બે વખત બોલવાનું શાસ્ત્રોક્ત નથી. પરંતુ પુરિભઠ્ઠ અને અવઠ્ઠના પચ્ચ
ખાણ જુદા હોવાને લીધે તે ભેળા લેવા હેય તે “સૂરે ઉગએ જુદુ સાથે સાથે બેલિવું પડે છે.
પ્રશ્ન ૧૧૦ર-પચ્ચકખાણભાવ ગાથા ૧૦ ઉત્તરાર્ધ સુવિદ્યારે વિમળા એકાશન વિગેરે દુવિહારવાળું કર્યું હોય અને અચિત્તભોજી તે પાણીના આગાર લેવા તો અચિત્તભેજીમાં અચિત્તપાણી આવી જાય કે કેમ ? અથવા તો ઉત્તરાર્ધને અર્થ કેવી