________________
૧૯૪
સાગર અને કુગુરૂના સંગે સમ્યક્ત્વથી પતિત ન થવાતું હેત તો સમ્યકૃત્વને અમરપટ્ટોજ જગતમાં રહેતા તત્વ એટલું જ કે કર્મની લાઘવતાને લીધે ભગવાન જિનેશ્વરમહારાજે કહેલા તત્ત્વની સમ્યફ હેય ત્યાંસુધી પ્રતીતિ થાય જ. મુમષુ આતુર જેમ કહ્યું પધ્ય ગ્રહણ ન કરે એટલું જ નહિ પણ અણકહ્યું કે કહ્યું એવું અપથ્યજ ગ્રહણ કરે તેમ મિયાદષ્ટિ જીવ હોય કે થાય, ત્યારેજ ઉપદેશેલા પણ તત્વની શ્રદ્ધા ન કરે, પરંતુ ઉપદેશેલા કે અનુપદેશેલા પણ અતત્ત્વની શ્રદ્ધા કરે છે. ધ્યાન રાખવું કે ઉપદેશેલા કે અનુપદેશેલા પણ અતવની શ્રદ્ધા મિયાત્વ છે. વિરૂદ્ધ પદાર્થની શ્રદ્ધા થાય છતાં સમ્યક્ત્વ ગણવું અને સાચા પદાર્થની શ્રદ્ધા સાંભળવામાં આવ્યા છતાં શ્રદ્ધા ન થાય છતાં પણ સમ્યક્ત્વ માનવું એમ અજ્ઞાન અને ગુરૂના નામે બચાવ કરે ક્યાં સુધી ટકે?
પ્રશ્ન ૧૦૯૮-સાંજે પ્રતિક્રમણના છ આવશ્યકમાં દેવવંદન આવતું નથી માટે તે ન કરે તે અડચણ શી?
સમાધાન-છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ જે કે પંચઆચારની શુદ્ધિને માટે છે એ વાતમાં બે મત નથી, પરંતુ ધ્યાન રાખવાની જરૂર છે કે પંચઆચારની શુદ્ધિ કરતાં પણ સમ્યક્ત્વની ક્રિયા અત્યંત જરૂરી છે. અને ત્રિકાલદેવવંદન કરવું એ સમત્વવંતની ક્રિયા છે, વળી મહાનિશીથમાં સાંજના દેવવંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરનારને પ્રાયશ્ચિત જણવેલું છે માટે ચૈત્યવંદન એ છે આવશ્યકથી પ્રથમ કર્તવ્ય જ છે.
પ્રશ્ન ૧૧૦૦-પ્રતિક્રમણ કરનારા જે હેય તેઓને સામાયિક ન હોય અથવા તે વખત બે ઘડી ન જોઈએ એમ ખરૂં ?
સમાધાન–પ્રતિ મણનાં છ આવશ્યક હેવાથી સામાયિક તો જરૂર જોઈએ વળી “રાવનામ”ને અર્થ જ ચૂર્ણિકાર જધન્યથી બે ઘડી કહે છે માટે કઈપણ સામાયિક બે ઘડીથી ઓછી મુદતનું હેયજ નહિં.
પ્રશ્ન ૧૧૦૧-પચ્ચખાણુભાષ્ય ગાથા ૯ મધ્યના પચ્ચક્ખાણમાં