________________
૧૬
'સાગર રીતે કરે ?
સમાધાન–એકાસણું વિગેરે દુવિહારે પણ સંપ્રદાય વિશેષ અત્યારે નથી થતાં છતાં પણ થતાં હોય અગર કોઈ કરે તો પણ તેને “પાસ લેવેણુ વા'ના આગાર લેવા જોઈએ. વળી એકાસણું વિગેરે વિશેષ પચ્ચખાણ ન હોય છતાં અચિત્ત ભોજન અને પ્રાસુક પાણીને નિર્ણય હોય તો પણ તેણે પાણસ્સના આગાર લેવા જોઈએ. આવી રીતને સંપ્રદાય પણ સુવિહિતમાં અને આખા શ્રીસંઘમાં ચાલે છે. કાઈક પરંપરા અને શાસ્ત્રને ન માનનારા અને ન સમજનાર અન્યથા કરે તે વાત પ્રમાણભૂત ગણાય નહિ,
પ્રશ્ન ૧૧૦૩-શ્રાવકે અને સાધુઓને પોરિટી વિગેરે તિવિહારે થઈ શકે છે તે તે બાબતમાં પચ્ચખાણ-ભાષ્યની ગા. ૧રમીને ભાવાર્થ બરાબર છે કે જુદી રીતે ?
સમાધાન-પચ્ચખાણ કરનારાઓના ઉત્સાહને માટે કેટલુંક વિવેચન ભાવાર્થરૂપે છે પરંતુ ગાયના અર્થને અનુસરતું હોઈ બાધકારક નથી.
પ્રશ્ન ૧૧૦૪-અત્યારે તિવિહારે પિરિસી કરી શકાય કે નહિ ? અને કરે તે ક્યારે અને કેવી રીતે પાણી પીએ ? '
સમાધાન-સાધુ અને શ્રાવક બંનેને કાશી તો એવિહાર કરવાની જ છે એ વાત ઘણી વખત પ્રત્યાખ્યાનભાષ્યમાંજ જણાવેલી છે. મુનિ અને શ્રાવક પિરિસી તિવિહાર કરે તો નકારશી વિહાર પચ્ચખાણ કરી પિરિસી વિગેરેને તિવિહાર કરે તો કરી શકે પરંતુ તેવી સામાચારી કે સંપ્રદાય નથી. : ".. . "
" પ્રશ્ન ૧૧૦૫-અસ્થિર અને સ્થિર, શુભ અને અશુભ એ ચારે પ્રવેદી છે તે ૧૩મા ગુણઠાણા સુધી રહે છે તે ઘેચમાં હાડ, દાંત કેમ ભાંગી જતાં હશે અને સ્થિરમીમકર્મા ઉદયે હોય તેને ૧૩ મા