________________
૧૪૮
સાગર વિસ્મહારાજ અને વિક્રમરાજાના સંવતના આંતરા સમજનાર બીજા પણ ગ્રંથકારે તો વિક્રમના સંવતની પ્રવૃત્તિ થવા પહેલાં જ શ્રી કાલિકાચાર્ય કે જે ગભિલ્લ ઉચછેદક છે તેને થયા માને . વળી ચતુર્થીની સંસ્કરી કરનારા કાલિકાચાર્ય શ્રીનિશીથચૂર્ણિકાર મહારાજ કરતાં ઘણું પહેલાં થયેલા છે. વળી શ્રી પુષ્પમાલાની ટીકા વિગેરે અનેક પૌઢગ્રંથમાં ગઈ ભિલના ઉચ્છેદક શ્રી કાલિકાચાયૅજ પર્યુષણાની તિથિ પલટાવી ચોથની પર્યુષણાની આચરણ કરી છે એમ એફખું લખેલ છે. શ્રી વીર પછી નવસે એંસી વર્ષે ચોથની સંવછરી આચરવામાં આવી એ તીર્થોરિકને નામે ઉલ્લેખ ખરતરગચ્છીય જિનપ્રભે સંદેહવિષષધિમાં કર્યો તેનાથી પહેલાંને લેખ જણાથો નથી. ગ૭ અને શાખાની અસહિષ્ણુતાએ જે ઉથલપાથલ થઈ હોય તે માનવાનું સબલ કારણ નથી.'
પ્રશ્ન ૧૦૦૦-ચૈત્યવંદન કરતી વખતે કે દેવ વાંદતી વખત “મધુ ' આદિથી ભાવજિન ' ઇત્યાદિથી દ્રવ્યજિન અને
' આદિથી નામજિ નું વંદન કરવામાં આવે છે, છતાં–ઈચ્છાકારેણ સંદિસહ લાગવત્ ચૈત્યવંદન કરૂં?” એમ કહી ચૈત્યરૂપ સ્થાપના આગળ તીર્થકરના વદનને આદેશ કેમ મંગાય છે?
સમાધાન-નાળુ ' આદિથી ભાવજિન આદિને વંદના કરાય છે અને એવી રીતે જ “રિદ્રુતા ” આદિથી સ્થાપનાજિન એટલે ચૈત્યોને વંદન કરાય છે, છતાં તે બધુંએ વંદન ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમા આગળ કરાય છે માટે તે ચૈત્ય એટલે પ્રતિમારૂપ આલંબનની મુખ્યતા ગણીન-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં?” એમ અ દેશ મંગાય છે સ્થાપનાચાર્યની આગેલ પણ સ્થાપનાચાર્યના અક્ષેમાં પરમેષ્ઠિની કત ના કરીને જ દેવવંદન થાય છે માટે ત્યાં પણ એજ આદેશ મંગાય છે. જંધાચારણઆદિમુનિઓ પણ વંદનઆદિમાં નથુ શું આદિથી ભાવજિનઆદિનાં વંદન કરે છે, છતાં તે પણ ચૈત્ય