________________
સમાધાન
૧૪૭ મરણથી નદને રાજા થવાનું જે વૃત્તાંત જણાવે છે તે કેટલાંક વર્ષ પછી ઉદાયિની પાટે નંદ આવવાને લીધે છે. યાદ રાખવું જરૂરી છે કે-ઉદાયિ રાજાને મારનારને પીઠબલ અવંતીપતિનું જ હતું. આચર્ય મહારાજ શ્રીધર્મષસૂરિજીએ વિક્રમાદિત્યથી આગળ પણ ભજમહારાજા સુધી ગણત્રી આપેલી હોવાથી તે ઈતિહાસની લાંબી શોધનું પરિણામ હેય તેમ જણાય છે. વળી વર્તમાન ઇતિહાસકારો પણ શ્રીચંદ્રગુપ્તના રાજ્યકાલની શરૂઆત શ્રીવીરમહારાજના મોક્ષથી બસે પંદર વર્ષે માને છે, એકસો પંચાવનમાં સાઠ ઉમેરવાથી બસે પંદર થાય છે. - પ્રશ્ન ૯૯૮–ભગવાન કાલિકાયા વીર સંવત ૯૮• કે ૯૯૩માં આનંદપુરમાં શ્રી ચતુર્વિધ સંઘસમક્ષ શ્રીકલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું એમ ખરું?
સમાધાન-આનંદપુરમાં મૂલઘર ચૈત્યમાં સભાસમક્ષ શ્રીકલ્પસૂત્ર તે શ્રીનિશીથચૂર્ણિકારમહારાજના પહેલેથી વંચાતું હતું. શ્રીકલ્પસૂત્ર નવસે એંસી વર્ષે શ્રીસ ધસમક્ષ વાંચવું શરૂ થયું કે શ્રીકાલિકાચાર્ય મહારાજે તે શરૂ કર્યું કે શ્રીસંધસમક્ષ કલ્પસૂત્ર વંચાય એ કપટીકાકારાથી પહેલાંને લેખ નથી. કમ્પટીકાઓમાં પણ ધ્રુવસેનરાજાએ સભાસમક્ષ વંચાવ્યું એવો લેખ છે, તથા સ્તોત્રમાં પણ નવસે ત્રણેએ આનંદપુરમાં પહેલું વંચાયું એ લેખ છે, પરંતુ શ્રીકાલિક ચર્થે વાંચવું શરૂ કર્યું કે નવસે એંશી કે ત્રાણુંમાં તેઓએ શરૂ કર્યું કે શ્રીસંઘસમક્ષ શ્રીકાલિકાચાર્યો વાંચ્યું, હકીકતોમાંથી કોઈપણ હકીકત શાસ્ત્રાનુસારિણી હેય એમ જણાતું નથી. તે પ્રશ્ન ૯૯-શ્રીવિરમહારાજ અને વિક્રમરાજાના સંવતના આંતરામાં શ્રીકાલિકાચા અહીં લવાયેલ શકરાજાનાં ચાર વર્ષ ગયાં છે તો શું ગભિલ્લને ઉછેદ કરનાર કાલિકાચાર્ય શ્રીવીર સંવત ચારસે. સીતેર પહેલાં થયા?
સમાધાન-શીપુષ્પમાલાવૃત્તિ-શ્રીસંધાચારવૃત્તિઆદિ પ્રાચીન