________________
સાગર
૧૪૬
પ્રશ્ન ૯૯૭-છવ કેને કહેવાય? એટલે જીવનું સ્વરૂપ શું?
સમાધાન-ઉપગ લક્ષણ જીવ છે, અને તે જ્ઞાનઆદિસ્વરૂપ વાળોજ છે.
પ્રશ્ન ૯૯૪-જીવ (દ્રવ્ય) કણે નિપજાવ્યું? કયા દ્રવ્યમાંથી નિપજ્યુ ?
સમાધાન-જીવ અનાદિઅનંત સ્થિતિવાળો છે. કેઈ દ્રવ્યમાંથી થયું નથી કે જેથી તેને નાશ થાય.
પ્રશ્ન ૯૫-આ શરીરને માલિક કેણુ? અને શરીરની અંદર પાચનાદિક અનેક ક્રિયાઓ થઈ રહેલ છે તે કોણ કરે છે?
સમાપાન-શરીરને નામકર્મથી છવ બનાવે છે, અને તેજસ આદિથી આહારની પાચનક્રિયા થાય છે.
પ્રશ્ન ૯૯૬–જે ક્રિયાને કરનાર કિયાને જાણે તે પિતાને જાણે કે નહિ? અને શાથી જણાય ?
સમાધાન-આત્મા અરૂપી હોવાથી તેને કેવલજ્ઞાનથીજ સાક્ષાત જાણી શકાય. આત્માગમાદિથી તો પહેલાં પણ જણાય.
પ્રત ૯૯૭-ભગવાન મહાવીર મહારાજના સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ચારસે સીતેર વર્ષ ગણવામાં અવંતીના પાલકઆદિક રાજાઓ કેમ લેવામાં આવ્યા છે ?
સમાધાન-ભગવાન મહાવીરમહાવીર મહારાજે કાલ કર્યો તે જ દિવસે પાટલિપુત્ર (પટના)માં ઉદાયીરાજા મરણ પામે અને તે અપુત્ર હોવાથી તે રાજ્યનું આધિપત્ય અવંતીના રાજા પાલકનું થયેલું છે આ વાત શ્રીધમષસૂરિજી સંધાચારવૃત્તિમાં સ્પષ્ટપણે કહે છે. અને એ બે જાતના સંવતને આંતરામાં અવંતીની ગાદીના વર્ષ લેવાયાં છે. એવી રીતે બીજાં બીજાં વર્ષો અવંતીની ગાદીનાં જે જે લેવાયાં છે તે પણ તેજ કારણથી લેવાયાં ભગવાન શ્રીહેમચંદ્રમહારાજા ઉદાયિરાજાના અપુત્રપણે