________________
સમાધાન
૧૪૯ એટલે ભગવાનની મૂર્તિની મુખ્યતા ગણીને કરે છે માટે શાસ્ત્રકારે મા વેદ એમ સ્થાને સ્થાને જણાવે છે. તે
પ્રશ્ન ૧૦૦૧-સ્તવ અને મંગલ એટલે ચૈત્યવંદનમાં કેટલા કેટલા લેક કે કાવ્ય જોઈએ ?
સમાધાન સ્તવમાં પાંચ સાત કાવ્ય અગર બ્લેક હેય અથવા તેનાથી વધારે હેય સ્તુતિઓમાં વંદનીયની અપેક્ષાએ ત્રણ અને
સ્મરણીયની રતુતિ સાથે ચાર ગ્લૅક કે કાવ્યો હોય, અને ચૈત્યવંદનના કાવ્યો “દિવિ નમ માનીયા' એ વચનથી અને બનાવ ઝુ” એ વચનથી એકથી એકસો આઠ સુધીનાં કાવ્યો કે શ્લોક હેય.
પ્રશ્ન ૧૦૦૨-ચૈત્યવંદન માટે શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે કરેલું ભાષ્ય છે તે કરતાં હું પહેલાં બીજાં ચૈત્યવંદનનાં ભાગો હતાં ?
સમાધાન પહેલાં પણ શ્રીશાંતિસૂરિજીએ ચૈત્યવંદન ઉપર ભાષ્ય કરેલું છે, અને એને “વૃદ્ધ માણ્ય' તરીકે કહેવાય છે. વળી, શ્રીશાલિસૂરિજીનું કરેલું ભાષ્ય હતું એમ પણ શીધર્મઘોષસૂરિજીના વચનથી જણાય છે, તથા લઘુભાષ્યના નામે પણ ચૈત્યવંદન ઉપર ભાષ્ય હતું, એમ તે ભાષ્યની ટીકા ઉપરથી જણાય છે. વળી ભાષ્યની ટીકામાં આપેલાં મતાંતરેથી પહેલાં પણ અનેક ભાળે ચિત્યવંદન ઉપર હશે એમ નક્કી થાય છે.
પ્રશ્ન ૧૦૦૩-જ્ઞાનને સ્વભાવ એક વિશેષ જાણવાને કે અનેક વિશેષ જાણવાને છે?
સમાધાન-જ્ઞાનને સ્વભાવ વિશેષમુખ્યક પદાર્થ જાણવોને છે, જેવો જેવો ક્ષયોપશમ હોય તેવા તેવા અને તેટલા તેટલા વિશેષ જાણે. કેવલજ્ઞાનથી સર્વવસ્તુના સર્વવિશેષ જાણે
પ્રશ્ન ૧૦૦૪-એક વિશેષને જાણવામાં એક સમય એટલે કાલ જોઈએ એમ ખરૂં? અને જો એમજ હેય તે પછી અનેક અને અનંતવિશેષ એક સમયમાં ન જણાય એમ કેમ નહિ ?