________________
સમાધાન
૧૪૩
વ્યાખ્યા કરતાં સમ્યગ્દર્શન અને ચારિત્રનેજ મેક્ષમાર્ગ તરીકે મ ગણાવ્યાં ? જો કદાચ સમ્યગ્દર્શનથી સભ્યજ્ઞાન આવી જાય છેઅથવા ચારિત્રવાળા જીવ કાર્ય દિવસ જ્ઞાનવિનાના હાતા નથી. અર્થાત્ ‘નાવેલ વિના ન હૈંતિ અનુળા' એ વાકયથી જ્ઞાનવિના ચારિત્ર ન ડ્રાય, એટલે ચારિત્ર લેવાથી જ્ઞાન આવી જાય, એમ ધારીએ તે। સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એ એ રૂપજ માક્ષમાગ લઈ એ ! અને એમ હાય તે ‘જ્ઞાનનિયામ્યાં માલઃ' એમ કહેવાય કેમ ?
સમાધાન–ભગવાન્ હરિભદ્રસૂરિજીને 'सम्यदर्शनज्ञानचारित्राणि મોક્ષમાર્ગ: 'એ સૂત્ર માન્ય છે, અને નિવ્રુક્' ગાથામાં પણ એ ત્રણનેજ મેાક્ષમાર્ગ તરીકે જણાવેલ છે. છતાં નિતિ- પથની વ્યાખ્યા કરતાં જે સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એ બેનેજ મેાક્ષમાર્ગ તરીકે જણાવેલ છે તે ‘સવ્વમાર’ની જ્ઞાનદ્વારાએ વ્યાપ્યા કરવા માટે છે. અર્થાત્ ॥ કહેવાથી બલદ અને ગાય બંને આવી જાય છે, તેમ છતાં પંવિ શબ્દ બેડે હાય ત્યારે શબ્દની વ્યાખ્યામાં એકલી ગાયેાજ લેવાય છે, તેમ મેાક્ષનાગ'થી સમ્યગ્દર્શન, જ્ઞાન અને વિરતિરૂપ ચારિત્ર લેવાં પડે. પણ ‘સજ્જ’ મે ૧૬ જ્ઞાનને દેખાડનાર જોડે છે તેથી મેક્ષપક્ષની વ્યાખ્યામાં દર્શન અને ચારિત્રજ લીધાં છે.
પ્રશ્ન ૯૮૬–શ્રીનંદીસૂત્રમાં તી કરાવલિકા ગણધરાવલિકા વા પછી ‘નિવ્રુ॰' એ ગાથા સ્થવિરાવલિકાના પહેલાં ત્રણ આવલિકાની વચમાં ક્રમ લખી !
સમાધાન-ચિકારમહારાજ અને શ્રીહરિભદ્રસૂરિઝમહારાજે શ્રીનંદીસૂત્રની શરૂઆતમાં અનાદિના સામાન્યતીશકરા અને મહાવીરમહારત્નરૂપ વિશેષ તીય કરની અને તિત્ત્વયાપયન' એ થાથામાં આજે નંબરે શ્રીધ હોવાથી તેની સ્તુતિ કરીને માતી કર વિગેરેની ત્રણ આવલિકા કહેવાની પ્રતિજ્ઞા જણાવી છે. છતાં ભગવાન હરિભદ્રસૂરિજીએ