________________
૧ર
સાગર
મહિને દિવસ ઓછા કરી પછી સોલ ઉપવાસ આદિ ન લેતાં ચેત્રીસભક્તઆદિ કેમ લેવાય છે?
સમાધાન–શ્રીપ્રવચનસારહાર વિગેરેમાં છેલે મહિને ચેત્રીશ ભક્તથી લેવાનું અને પછી નીચે ચતુર્થ ભક્ત સુધી બે બે ભક્ત ઓછા કરવાનું સ્પષ્ટપણે કહે છે. વળી શ્રીભગવતીજી અને જ્ઞાતાજીઆદિમાં શ્રીકંદ અને શ્રીમે કુમારાદિના ચરિત્રમાં પણ ગણધર મહારાજા ચેત્રીશ ભક્ત સુધી ભક્તોની ગણત્રીજ જણાવે છે.
પ્રશ્ન ૯૮૩-ખરતરગચ્છવાળા બીજ ઉપવાસે છે અને ત્રીજ ઉપવાસે અમ કહે છે, અને એમ આગલ આગલ પણું કહે છે તે કેમ?
સમાધાન-ભગવાન અભયદેવસૂરિજી તથા શ્રીનાતાસત્તની વૃત્તિમાં ચેખા શબ્દોમાં “પરિહાવાયા' એમ કહી બેઆદિ ઉપવાસની
આદિ સંજ્ઞા જણાવે છે. કોઇ પણ સ્થાને બીજા ઉપવાસની છઠ્ઠ કે ત્રીજા ઉપવાસની અહમ એવી સંજ્ઞા છેજ નહિ. અર્થાત બે ઉપવાસ સાથે કરે અથવા ત્રણ ઉપવાસ સાથે કરે તેજ છ અઠ્ઠમ કહી શકાય એ ચેખું છે.
પ્રશ્ન ૯૮૪–ીનંદીસત્રમાં “નિષ્ણુરૂપદાસગયું' એ ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકારભગવાને દર્શન અને ચારિત્રને મોક્ષમાર્ગ તરીકે લીધાં છે કે કેમ?
સમાધાન-શ્રીનંદીસરની ચૂર્ણિમાં એ “નિષ્ણુ • ગાથાની વ્યાખ્યા નથી અને તેથી ચૂર્ણિકારભગવાને મળેલા આદર્શ માં કે તેઓની પરંપરામાં એ ગાથા નહિ હોય. બીજી ગાથાઓની વ્યાખ્યા જોતાં એ ગાયા હેત તો જરૂર વ્યાખ્યા કરત. છેવટે બીજી સુગમ ગાથાઓ માટે ૪ એમ જેવી રીતે કહે છે તેમ જ એવું પણ કહેત.
પ્રશ્ન ૯૮૫-ભગવાન હરિભસૂરિએ નિષ્ણુ- ગાથાની