________________
સમાધાન
૧૫ છેતેવી રીતે “નમે ચરિતાળ” આદિમાં સર્વકાલ અને સર્વત્રને અરિહંતઆદિની મુખ્યતા છે. એક અરિહંતભગવાનની આરાધનામાં પણ જેમ તેવા ભાવ વિનાની સામાન્ય આરાધના સામાન્ય ફલ દેનારી થાય છે અને વિશેષ આરાધના વિશેષ ફલ દેનાર થાય છે, તેવી રીતે સર્વ અરિહંતઆદિની સામાન્ય નમસ્કાર આદિ ભક્તિથી જે નિર્જરા થાય તેના કરતાં જે વિશેષ ભક્તિથી વ્યક્તિદીઠ આરાધના થવાથી વિશેષ નિર્જરા થાય એ સ્વાભાવિક જ છે અને તેથી જો અરિહંતા અને “ રઘુ જ, સમસમોવ મહાસ આદિ એ બને યથાયોગ્ય ફૂલ દેનાર છે. માટે બને કરવા યોગ્ય છે. - પ્રશ્નના ઉપજ-ત્રણ કાલ ત્રિસંધ્ય ચિત્યમાં ચયવંદન કરાય એ તો ઠીક પરંતુ સ્થાપનાચાર્ય કે જે ગુરૂની સ્થાપના છે તેમની આગળ ચૈત્યવંદન જે દેવાધિદેવને વાંદવાની ક્રિયા છે તે કરાય કેમ?:
સમાધાનચૈત્યવંદનબુભાષ્યમાં શ્રી શાંતિસૂરિજી કે જેઓની! આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ સાક્ષી આપે છે. તેથી તેઓથી ઘણું પહેલાં થયેલાં છે. તેઓ સ્પષ્ટપણે એમ જણાવે છે કે-- __'जिणबिम्बाभावे पुण ठवणा गुरुसक्खिया वि कीरती। चिइव दण चिय इमा,. અર્થાત જિનબિંબના અભાવે સ્થાપનાગુરૂની સાક્ષીએ કરાતી પણ ચૈત્યવંદનાજ કહેવાય. અર્થાત જિનબિંબ સિવાય સ્થાપના સાક્ષીએ દેવવંદન કરી શકાય.
પ્રશ્ન ૯૫૫– સત્રqવાયમૂત્ર એવી ઉપદેશપદની ગાથા છે તેથી અન્યમતવાળાના ગુણોને અનાદર અને અવજ્ઞા થવાથી શ્રીજિનશાસનની . અનાદરા અને અવજ્ઞા થાય છે એમ મનાય ખરૂં?
સયાધાત-શ્રીશાન્તિસૂરિમહારાજ-- किंतु सुहझाणजणग जौं कम्मक्खयावह अणुद्धाण ।। अंगसमुहे रुहे भणिय चिय त तओ भणिय ॥ २० ॥