________________
૧૨૪
સાગર વિસરાવનાર એ સ્પષ્ટપણે કર્યો છે. તેથી મને અનાદિકાલજ અર્થ થાય એમ કહેનારા શ્રીકલ્પસૂત્રાદિને જાણનારા કે માનનારા નથી એમ સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૯૫૩–એકની પૂજાથી બધાની પૂજા અને બધાની પૂજાથી એકની પૂજા થાય છે એમ જ્યારે છે તો પછી તમે ચરિતા' વિગેરેમાં બહુવચન શા માટે રાખવું ?
સમાધાન-સેનાને વ્યવહાર કરનાર અથવા રત્નને વ્યવહાર કરનાર રતિ કે ખાંભાર સેના કે રત્નને વ્યવહાર કરે ત્યારે જેમ સોના અને રનના લક્ષણને ખ્યાલ કરીને જ તેને વ્યવહાર કરે છે તેવી રીતે એકપણ અરિહંત ભગવાન આદિને નમસ્કાર અને પૂજા કરતી વખત અરિહંતઆદિના સ્વરૂપને ધ્યાનમાં રાખીને નમસ્કાર અને પૂજા કરાય છે, એક અરિહંત આદિકના નમસ્કારથી કે પૂજાઆદિથી સર્વ અરિહંતઆદિને નમસ્કાર અને પૂજાઆદિ થાય છે. ન્યાયની દૃષ્ટિએ પણ એક ધૂમાડા કે અગ્નિ આદિના બોધથી સર્વ ધૂમાડા અને અગ્નિઆદિનો બોધ થાય છે એમ મનાય છે. છતાં જ્ઞાનને માટે અને સ્વરૂપના નિશ્ચયને માટે જેમ એકના જ્ઞાન અને નિશ્ચયમાં તે જાતના સર્વપદાર્થના જ્ઞાન અને નિશ્ચયની જરૂર રહે છે તેમ કિસ્મતઆદિતી વખતે માન–તેલ વિગેરે ઉપર પણ આધાર રાખવો પડે છે તેમ દ્રવ્યના સદુપયોગ માટે તથા નિર્જરાની વૃદ્ધિ માટે ઘણું વ્યક્તિઓ જે જે અરિહંત પણઆદિને ધારણ કરનારી હોય તેની નમસ્કારપૂજાઆદિથી ભક્તિ કરવાની જરૂર છે માટે નમો અરિદંતાળ” આદિમાં બહુવચનની જરૂર છે. વળી એ પણ સમજવાનું છે કે જેમ ત્યવંદનની ક્રિયામાં પહેલી થેય કહે ત્યારે એક જિનેશ્વરમહારાજ જેઓની પ્રતિમા સન્મુખ હેય તેઓની કહેવાય છે, અર્થાત વ્યક્તિની પ્રધાનતા છે, તેવી રીતે “નમેTSધુ ગં સમર્સ મવમો મહાવીરસ'એ આદિના નમસ્કારોમાં એક એક વ્યક્તિની પ્રધાનતા છે અને જેમ બીજી ઈની વખતે ચૈત્યવંદનમાં ચોવીશ જિનેશ્વરભગવાનની વ્યક્તિઓની મુખ્યતા